________________
આ પરાવાણી-સરવાણીના ઉદ્ગાતા પ.પૂ.ગુરુજીના ચરણકમલમાં દાસાનુદાસ ભાવે કોટિ કોટિ વંદન કરીએ છીએ. આ ૫૨મહિતકારી ગ્રંથનું અધ્યયન, પરિશીલન અને મનન આત્મ જિજ્ઞાસુઓને પરમાર્થ માર્ગે પરમાનંદને પામવા નિમિત્ત બની રહો એ જ મંગલ કામનાઓ સહ,
તા. ૬-૭-૨૦૧૨
પ.પૂ.ગુરુજીનો ૮૨ મો શુભ જન્મદિન વીર સંવત-૨૫૩૮, વિક્રમ સંવત ૨૦૬૮ અષાડ વદ ૩, શુક્રવાર
Jain Education International
સદ્ભુત અભ્યાસ વર્તુળ, સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા, તા.જી. પાટણ (ઉ.ગુ.)
For Personal & Private Use Only
7
www.jainelibrary.org