________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા વાત જણાવતા કહે છે કે – आत्मसामर्थ्यतः स्वस्य, सिद्धिर्ज्ञानेने निश्चिता; व्योमवद् ब्रह्मरूपे हि, ज्ञाते कोऽपि न लिप्यते. ॥१९॥
અર્થ:–આત્માના સામર્થ્ય તથા સમ્યગ જ્ઞાન વડે આત્મ સ્વરૂપની સિદ્ધિને નિશ્ચય થાય છે. મની પેઠે બ્રહ્મસ્વરૂપ જાણ્યા પછી તે કોઈપણ વડે લેવાતું નથી ૧૯
વિવેચન-આત્મામાં સર્વ પ્રકારનું સહજ સામર્થ્ય રહેલુ છે. પણ તે અજ્ઞાનતાના ગે નહિ જાણવાથી ચોરાસી લાખ નિમાં બ્રમણ કરે છે. તે સામર્થ્યને જ્ઞાનથી યથાર્થ સ્વરૂપે જાણીને તમારા આત્મામાં રહેલા જ્ઞાન, દર્શન ચરિત્ર ઉપર રહેલા આવરને નાશ કરવા પ્રયત્ન કરવો જોઈએ, તેથી અવશ્ય સ્વસ્વરૂપની પ્રાપ્તિ સિદ્ધિ નિશ્ચયથી થાય છે. કર્મદલે જે આત્માની સાથે એકસરૂપે અભેદ દેખાય છે પણ વસ્તુતઃ આકાશ અને વાદળાના જે સર્વથા ભિન્ન છે.
लिप्यते पुद्गल स्कयो न लिप्यते पुलैरहम् । चित्रव्योमाञ्जने नैऋत्रध्यायन् आत्मा न लिप्यते ॥१॥
પુદ્ગલેના સકંધ પુદગલેથી લેપાય છે. શરીર, ઈન્દ્રિયે, મન, વિગેરે અશુભ આત્માધ્યવસાયથી લેપાય છે. પણ આકાશ અરૂપિ હવાથી કાળા વાદળાઓથી લેપાયેલું દેખીયે પણ વસ્તુતઃ આકાશ સ્વભાવથી નિર્મલ જ છે. એક વાયરાને ઝપાટે વાગતાં અનેક પ્રકારના વિચિત્ર વાદળો ક્યાંય ચાલ્યા જાય છે. તેમ આત્મા પુદ્ગલેને સંગી હોવાથી શરીર, ઈન્દ્રિય, મન વિગેરેમાં
For Private And Personal Use Only