________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧૪
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત અ—યાગનું અપૂર્વ સામર્થ્ય છે. તેમ ચવ શાસ્ત્રોમાં જણાવ્યું છે. તેથી હું આત્મા સ સંગના સપૂણ ત્યાગ કરી આત્માની ઉન્નતિ કરીશ. ૫૧૨ના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
વિવેચન—યાગ એટલે માક્ષમાં સબધ કરાવે તેવી બે ક્રિયા હાય તેને ચાગ કહેવાય છે તેમજ મન વચન અને કાયાની ક્રિયાને વેગ કહે છે. પણ તે શુભ અને અશુભ એ પ્રકારે ડાય છે. મન વચન કાયાની જે અશુભ પ્રવૃત્તિ જીવેને સમયે સમયે સાત વા આઠ ક્રમના સબધ કરાવે છે. તેવી ચાળ પ્રવૃત્તિના ત્યાગ કરીને આત્માને મોક્ષ માર્ગ માં ગમન કરાવે અથવા પહેાંચાડે તે ક્રિયા શુદ્ધ ચાગ કહેવાય છે. કહ્યું છે કે, મોક્ષેપોનનાવોનો' એવી યાગ પ્રવૃત્તિ. તે આત્મામાં તાદાત્મ્ય ભાવે કરાતી ડાવાથી તે શક્રયાને યાગ કહેવાય છે. ચેગ તે આત્મસ્વરૂપ જ છે. તેનુ સામર્થ્ય અપૂર્વ જ હાય તેમા જરાણુ આશ્ચર્ય નથી જ. આત્મા શુદ્ધ પ્રવૃત્તિ કરતા આત્મસ્વરુપ ચાગને આરાધતા મારૂદેવી માતાની પેઠે ગજ સ્કંધ ઉપરજ ચાગ શકિતના વિકાશ કરતાં સ કમ ના સમુહનું દહન કરીને અપૂર્વ યાગથી માક્ષની પ્રાપ્તિ મેળવી છે. આત્મામાં સહજભાવે સત્તાએ અપૂર્વ વીય-સામ રહેલુ છે. તે ક ના ક્ષય થતાં પ્રગટ થાય છે. શ્રી હેમચંદ્ર પ્રભુ જણાવે છે કે,
अहो योगस्य महात्म्यं प्राज्यसाम्नाज्यमुद्वहन् । अवाप केवलज्ञानं भरतोऽपि भरताधिपः । અહેા આશ્ચય છે ચાગનું સામર્થ્ય તે જુવે. માટ
For Private And Personal Use Only