________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૨૧
वारमनन्तभुत्ता वन्ता चत्ता य धीर पुरुसेहि, ते भोगा पुण इच्छा भोत्तुं तिण्हा उलो जीवो ॥२॥
અર્થના લેભીને સેના રૂપ અને જવાહરના કલાસ પર્વત સમાન અસંખ્ય ઢગલા પ્રાપ્ત થાય તે પણ લેશીયા મનુષ્યને ઈચ્છાની તૃપ્તિ નથી જ થતી કારણ કે ઈચછા સરાવલાની ઉત્પતિ સમાન વધતી સર્વ કલેકના પ્રમાણુ સુધી પણ સમાપ્તિ પામતી નથી. વિષય ભેગે અનંત ભવમાં અનંતિ વખત ભગવ્યા પુન:પામ્યા છતાં પાછા ભેગવવાની ઈચ્છા નિત્ય જ કરે છે. આમ ભેગ તૃષ્ણકુળ જીવ તૃપ્તિ નથી જ પામતે. આવા ભેગેને ત્યાગ કરનારા મેટા ધીર પુરુષે જ ધન્ય. વાદને પાત્ર છે. જો કે જીવને ઇચ્છા ન હોય તેય કર્મના અશુભ વિપાકેના ઉદયથી ખાવાપીવા ઓઢવા પાથરવા અને ભેગે ભોગવવાની ઈચ્છા હોવા છતાં ભુખ તૃષા સહવી પડે છે. તે તપ સ્વરૂપતા પામતી નથી પણ જેને અનેક બેય ભેગે વૈભવે સ્વાધિન છતાં મન વચન કાયાથી ભેગની ઈચ્છાને જે રેધ કરે છે. તેને ત્યાગ સંન્યાસ કહેવાય છે તેજ વસ્તુતઃ તપ છે કહ્યું છે કે
'संतेवि कोवि उज्झई, असंते वि अहिलसई, मोहं चयइविदटुटुंणंजवेण जह जंबु.' ॥ १ ॥
કેટલાક પૂર્વ પુણ્ય મેગે પ્રાપ્ત થયેલા ભેગને ત્યાગ કરવા ઈચ્છે છે. અને ત્યાગે છે. ત્યારે કેટલાક અપુણય. તે લેગ્યની પ્રાપ્તિ છતાં તેની અભિલાષા કરે છે.
For Private And Personal Use Only