Book Title: Atma Darshan Geeta
Author(s): Buddhisagar
Publisher: Sagargaccha Jain Sangh Sanand

View full book text
Previous | Next

Page 322
________________ Shri Mahavir Jain Aradhana Kendra આત્મદર્શન ગીતા www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેના અવશ્ય વિચાર કરવા જોઇ એ. તમાને જો બાહ્ય અના લાભ થતા હાય તા તે અ કેટલાક કાર્લ લાભ આપનાર છે ? તે વિચારશે. મહેાપાધ્યાય વાચકવર યશેાવિજયજી જણાવે છે કે. व्यापारः सर्वशास्त्राणां, दिक्मदर्शन एव हि, पारन्तु प्रापयत्येकेाऽनुभवा भववारिधेः ૩૧૫ For Private And Personal Use Only nu સર્વ શાસ્ત્રાના વિદ્યાભ્યાસ કરનારને વિવેક હાય તે તેની અતાવેલી દિશા પારમાર્થિક લાભદાયી છે. ક્ષણિક તેના જો વિચાર થાય તે આત્મા સત્ય પરમાના લાલ પામે તેથી સર્વ વિચક્ષણેાએ વિવેક કરવા જોઈ એ યથા ચિતાનિવૃત્ત, बठरो बदरीफलैः || हाहा जहाति सद् धर्म तथैव जनरञ्जनः ॥ જેમ કાઇ મૂર્ષોં માણસ મેરા વીણતા હતા તેવામાં હાથમાં ઓરાને બદલે ચિંતામણિન આવી ગયું. પણ એને પર સાથ નહિ જાણતા હાવાથી તેને મેરાની ઉપરના રાગથી પથ્થર સમજીને ફૂંકી દીધું. તેમ અજ્ઞાની ધમ આત્મસ્વરુપના એધમય શાસ્ત્રો વાંચે ભણે તે પણ પુદ્ગલ ભાગના અત્યન્ત આશક્ત થયેલા તે ખઠર અ કામ શૃંગાર શાસ્ત્રોમાં જ આનદ પામતા આત્મદર્શનને નથી જ પામતા પણ સંસાર સુખમાં પામરાની પેઠે પામર બનીને રાય્યામાંએ રહે છે. તેને તે સભ્યજ્ઞાન નજ કરે તે તે એમજ માને છે કે जं पुग्गलं सुखं, दुखं चैव त्ति जह यतत्तस्स, गिझे मट्टि लेवे। विडंबना सि सणा मूलं । જે પુગલનું સુખ છે. તે વસ્તુતઃ દુ:ખનું ઉપાદાન

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356