Book Title: Atma Darshan Geeta
Author(s): Buddhisagar
Publisher: Sagargaccha Jain Sangh Sanand

View full book text
Previous | Next

Page 353
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪; આ. ઋહિસાગરસૂરિકૃત વિવેચન સહિત અર્થ: આત્મ અપ્રમત્તદશાને પામે છે ત્યારે જ તેને સહજાનન્દને જોક્તા બની શકે છે. અને આ સહજાનંદ થાનિમહાત્માઓને સંભવી શકે છે. અને ગીઓ જ તે સહજાનંદને જાણી શકે છે. વિવેચન : આત્મા ખરેખર અપ્રમત્તદશા-પામે છે. ત્યારે આત્માને સાચો આનંદ તે માણી શકે છે. આ અપ્રમત્તદશા જીવનમાં ક્યારે આવે ? કે જ્યારે આત્મા વિષય કષાય વિગેરે વિષયેથી નિવૃત્ત બનીને આત્મરમણમાં એકાકાર બને ત્યારે. જીવનમાં આનંદ અનેક પ્રકારના છે. પણ જીવનકલ્યાણ કરનાર સાચે આનંદ આત્મામાં જ, અને તે આનંદની સાચી સમજ આત્મમસ્તિમાં મસ્ત રહેનાર યેગીઓ જ સમજી શકે છે. તે આનંદની આગળ - જગન્ના વિષય કષાય અને પૌલિક આનંદ તુચ્છ હોય છે. ૧૭૬ આત્મદર્શનથી પરમાત્મા થવાય છે:आत्मनो दर्शन प्राप्य परमात्मा भवेद् ध्रुवम् । एतदुक्तं समासेन ज्ञातव्यं ज्ञानयोगिभिः ॥१७७।। અર્થ: જે આત્માને સાચું આત્મદર્શન મળે છે તે નક્કી પરમાત્મા બને છે. આ વસ્તુને અહિં સંક્ષેપથી જણાવી છે. અને તે આત્મજ્ઞાનમાં રમણ કરનારાઓએ જાણવા ગ્ય છે. વિવેચન જ્ઞાન, દર્શન અને ચારિત્રમય આત્માનું સાચું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356