Book Title: Atma Darshan Geeta
Author(s): Buddhisagar
Publisher: Sagargaccha Jain Sangh Sanand

View full book text
Previous | Next

Page 355
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૮ આ. અડદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત અર્થ : અમદાવાદમાં માસક૯૫ દરમિયાન આ ગ્રંથ. ભવ્ય આત્માઓને આત્મદર્શનની સિદ્ધિ થાય અને તે દ્વારા જીવોનું કાંઈક કલ્યાણ થાય તે હેતુ માટે બનાવ્યું. વિ. સં. ૧૯૬૫ના જેઠ સુદ તેરસને બુધવારે આ ગ્રંથની રચના કરી છે. जीवाः सर्वे सुखं यान्तु शान्तिः सर्वत्र वर्तताम् । वक्तृश्रोतृणु माङ्गल्यं जयश्रीश्च ध्रुवा सदा ॥१८२॥ અર્થ : સર્વે જ સુખી થાઓ. સર્વત્ર શાંતિ ફેલા. વક્તા અને શ્રોતાઓનું માંગલિક થાઓ અને હંમેશાં જ પલક્ષી થાઓ. આ પ્રમાણે બુદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત આત્મદનગીતા સંપૂર્ણ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 353 354 355 356