Book Title: Atma Darshan Geeta
Author(s): Buddhisagar
Publisher: Sagargaccha Jain Sangh Sanand

View full book text
Previous | Next

Page 351
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૪૪ આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત 6 વિવેચન :–મુમુક્ષુ આત્માનુ' સાધ્યબિન્દુ રાખે. થે ક્ષણે તેનું ચિંતન કરે, પરંતુ ગીતામાં કહેલ મેં નિધનં શ્રેય” :–આ ન ભુલવું. એટલે પોતાના સમયસિદ્ધાંત-ધમ તેને અનુસરીને તેણે પ્રવૃત્તિ કરવી. અને એ પ્રવૃત્તિ કરીને મેાક્ષની સન્મુખ જવા પ્રયત્ન કરવા. પરંતુ પેાતાને ધમ, શાસ્ત્ર અને સિદ્ધાંત છેડી આડાઅવળા માગે વળ્યો તે તે આત્મજ્ઞાન અને વાસ્તવિક જીવન બન્ને ગુમાવી બેસે છે. ! ૧૭૨ ।। Acharya Shri Kailassagarsuri Gyanmandir લક્ષ્યમાં ઉપયોગ રાખવાથી નિમલ પદ્મ મળે છે :-- उपास्योseश्य आत्मा वै लक्ष्यजापेन योगिभिः लक्ष्यदत्तोपयोगेन शुद्धं च निर्मलं पदम् ॥ १७३ ॥ અર્થ :-યાગીઓએ જાપતુ લક્ષ રાખીને અદૃશ્ય એવા આત્માની ઉપાસના કરવી. લક્ષ્યમાં ઉપયેગ રાખવાથી યુદ્ધ અને નિલપદરૂપ મેાક્ષની પ્રાપ્તિ થાય છે. વિવેચન :-ચેાગી પુરૂષાએ જીવનમાં કેવળ અદૃશ્ય આત્માને લક્ષમાં રાખી તેની ઉપાસના કરવી, કેમકે આત્માના લક્ષમાં બધીજ વસ્તુની પ્રાપ્તિ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રમય આત્માનું લક્ષ ઉપયાગપૂર્વક રાખવામાં આવે તે અનંતજ્ઞાન-અને તદન અને અનંતચારિત્રરૂપ મુકિતની પ્રાપ્તિ થાય છે. सद्भिः सामर्थ्य पर्यायैर्ज्ञातव्यं तत्त्वमात्मनः अनेकान्ताष्टपक्षैश्च धर्मो ज्ञेयो विचक्षणैः ।। १७४ ॥७ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356