Book Title: Atma Darshan Geeta
Author(s): Buddhisagar
Publisher: Sagargaccha Jain Sangh Sanand

View full book text
Previous | Next

Page 350
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માત્મદર્શન ગીતા ૪૩ અઃ-મુમુક્ષુ સાધુએ જિનાજ્ઞાને આધીન રહીને આત્મજ્ઞાન માટે પણ પ્રયત્ન કરવા. આત્માએ જેમ માહ નાશ પામે તે રીતે પ્રયત્ન કરવા. વિવેચન :હુ'મેશા સાધુએ આત્મજ્ઞાન મેળવવા માટે ગમે તેવા પેાતાની ઇચ્છાથી પ્રયત્ન ન કરવા. એટલે જિતેશ્ર્વર ભગવાનની જે રીતે આજ્ઞા હોય તે રીતે પ્રયત્ન કરવા. આત્મજ્ઞાન-આત્મજ્ઞાન કરનારા કેટલાક આત્મજ્ઞાનને મુખ્ય રાખી સાધુના નિત્ય અનુષ્ઠાન અને ક્રિયા ભુલી જાય છે તેમાં જિનાજ્ઞાનું ઉલ્લંઘન છે. ખરી રીતે आणाए ધમે' આજ્ઞામાં જ ધર્મ છે. અને આ બધાનું સાક હાય તા એ છે કે મુમુક્ષુએ એવા પ્રયત્ન કરવા કે જેથી રાગ અને દ્વેષ રૂપ મેાહ ટળે. અને આ મેહના નાશમાં જ સાચા આત્મજ્ઞાનના પ્રાદુર્ભાવ છે. ૫ ૧૭૧ । આત્માની ખેાજ કરનારા મુમુક્ષુએ હંમેશાં સ્વધતા વિચાર કરીને પ્રવૃત્તિ કરવી :~ स्वसमयविहारेण गन्तव्यं मोक्षसम्मुखं; ', साध्यबिन्दुः सदात्मा वै स्मारं स्मारं क्षणे क्षणे ॥ १७२ ॥ અર્થ :-મુમુક્ષુએ ક્ષણે ક્ષણે સ ́ભાળીને આત્માનુ સાધ્યબિંદુ રાખવું. પરંતુ આની પ્રવૃત્તિ પેાતાના સિદ્ધાંતને અનુસરીને કરી મેાક્ષ માટે પ્રયત્ન કરવા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356