Book Title: Atma Darshan Geeta
Author(s): Buddhisagar
Publisher: Sagargaccha Jain Sangh Sanand

View full book text
Previous | Next

Page 334
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શને ગીતા ૩ર૭ પરમાનંદ પચવિથતિમાં શ્રી યશોવિજયજી વાચકવર ફર. માવે છે કે यत्क्षणे दृश्यते शुद्धं तत्क्षणे गतविभ्रम :, स्वस्थचित्रं स्थिरीभूतं निर्विकल्पसमाधये ॥ १५॥ જે ક્ષણે શુદ્ધ પરમાત્માના સ્વરૂપ દર્શન થાય. તેજ ક્ષણે આત્મસ્વરપની શુદ્ધ સત્તાનું પણ ભાન થાય છે. તેથી સર્વ શ કા વિશ્વમને સર્વથા નાશ થાય છે. અને નિર્વિકલ્પ સંકલ્પ વિનાની પૂર્ણ સમાધિના લાભ માટે થાય છે. તે સમાધિમાં સ્થિરતા થતાં આત્મા પરમાત્મા સવરૂ૫ અભેદ ભાવ થાય છે. એટલે આત્મા અને પરમાત્માનું અભેદકત્વ પ્રાપ્ત થાય છે. જે ૧૫૮ છે परात्मनस्त्वहं दास, आद्याभ्यासे विचार्यते, परिपक्वसमाधौ तु, परब्रह्मास्मि निश्चितम् ॥१५९ ॥ અથ? –પ્રથમ અભ્યાસની આદિમાં હું પરમાત્માને દાસ છું એવી ભાવના વિચારાય છે. અને તે અભ્યાસ અનુક્રમે પૂર્ણ પરિપકવ થતાં સમાધિમાં હું જ પરમ બ્રા પરમાત્મા છું તેવો નિશ્ચય આત્માને થાય છે. મેં ૧૫૯ છે વિવેચન – જ્યારે આપણે પરમ પૂજ્ય ગુરૂની ઉપાસના વડે શાસ્ત્ર અભ્યાસ, ચારિત્ર અભ્યાસ, પૂર્ણ શ્રદ્ધા યુક્ત થઈને સર્વ જી ઉપર કરુણા કરવી સત્ય બોલવું, પરદ્રવ્યને અસ્વીકાર કર, બ્રહ્મચર્ય પરિગ્રહ, ત્યાગ રૂપ મહાવ્રત, તથા ઇન્દ્રિય નિગ્રહ સમિતિ ગુપિત ભાવના અને કષા ઉપર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356