Book Title: Atma Darshan Geeta
Author(s): Buddhisagar
Publisher: Sagargaccha Jain Sangh Sanand

View full book text
Previous | Next

Page 337
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૦ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત જ આમ અંતર આમાં સક્વગુણથી આરંભીને બારમું યથાખ્યાત ચાગ્નિ પ્રાપ્ત થાય અને ચાર ઘાતી કર્મને વિનાશ કરે ત્યાં સુધી અંતરાત્મ સ્વરૂપ રહે છે ઘાતિકર્મને ક્ષય કરીને કેવળજ્ઞાન દર્શન ચારિત્રને પામે ત્યારે તે પરમાત્મા સમાજ તેમજ અઘાતિકને ક્ષય થતાં મોક્ષાનંદને ભક્તા સિદ્ધ પરમાત્મા સમજવું કહ્યું છે કે, "चिद्रुपानन्दमयो निःशेषोपाधिवर्जितः शुद्ध अत्यक्षोऽनन्तगुणः परमात्मा कीर्तित स्मज्झैः ।। અથ–સચ્ચિદાનંદમય જ્ઞાન ચારિત્ર આનંદમય તથા સર્વ દ્રવ્ય ભાવમય ઉપાધિથી રહિત અત્યત નિર્મળ અનંત ગુણ પર્યાયવંત કેવળજ્ઞાન દર્શન પ્રત્યક્ષવંત પરમાત્મા સમજવા તેમ તત્વજ્ઞ પૂજ્ય જણાવે છે. જેના સર્વ કર્મ ક્ષય થયા છે તે પરમાત્મા થાય છે અને કર્મચી જ આમા અને પરમાત્માનો મુખ્યતાએ ભેદ થાય છે તે દુર થતાં આત્મા તે જ પરમાત્મા થાય છે જેમકે, श्रयते सुवर्णभावं सिद्धरसस्य स्पर्शतो लोह, आत्म ध्याता परमात्मत्वं प्राप्नोति । જે લેહ ધાતુ સિદ્ધરસના પર્શથી લેહત્વને ત્યાગ કરીને સુવર્ણવને ભજે છે. તેમ પરમાત્મ આત્મસ્વરૂપનું રૂપાતીત ધ્યાન કરતે થેગી અવશ્ય પરમાત્મ સ્વરૂપને પામે છે. કર્મ જન્ય ઉપાધિ વિનાશ થાય છે. જે ૧૬૦ છે ध्यायामि तं परात्मानं, सत्स्वरूपं सुखालयं, अन्तःस्वरूपमनोऽहं, पूर्णानन्दमहोदधिः |?? | For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356