Book Title: Atma Darshan Geeta
Author(s): Buddhisagar
Publisher: Sagargaccha Jain Sangh Sanand

View full book text
Previous | Next

Page 330
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા શુભાશુભ કર્મો જે કરેલા છે. તેના વિપાક કાલે ઉદયમાં આવેલા ફલને અવશ્ય ભેગવે જ છે. તેથી જ્ઞાનીઓ સમતા ભાવે મા ભાવે રહીને ભેગવે છે. પણ તેમાં રાગદ્વેષ રૂપ પ્રતિબંધકતા રાખતા નથી જ તેમ હું પણ સર્વ દશ્ય ભે 5 શુભાશુભમાં રાગદ્વેષ રૂપે પ્રતિબંધકતા નથી જ રાખતે, પણ મારા જ્ઞાન રૂપ શુદ્ધ આદર્શ—તકતામાં મારું સહજ ભાવનું જે ચિતન્ય સ્વરૂપ છે તેને તેમાં જેવું છું. શ્રી હેમચંદ્રસૂરિભગવંત જણાવે છે કે, " आत्मानमात्मना वेत्ति मोहत्यागाद्यात्मनि । तदेव तस्य चारित्र तज्झानंऽतच्च दर्शनम् ॥१॥ આત્માને આત્મા વડે આત્મમાં જાણે દેખે છે. પણ તે મોહને ત્યાગ કરવાથી જ થાય છે. વસ્તુતઃ તે જ જ્ઞાન દર્શન અને ચારિત્ર જ છે. જે ૧ છે તેથી બાહ્ય વસ્તુમાં રાગદ્ધ બને ત્યાગ કરીને આત્મામાં દષ્ટિ રાખવી તેથી આત્મ દર્શન થાય છે. જે ૧૫૫ . पुण्यपापस्य भोगं हि, वस्तुतो न करोम्यह, . अन्तनिलेपातावस्थो, भासते ब्रह्मयोगिरा. ॥१५६ ॥ અર્થ :–હું આત્મા પુણ્ય પાપને કર્તા લેતા વરતુતઃ નથી જ પણ અંતરથી નિર્લેપી હોવાથી બ્રહ્મ સ્વરૂપ યોગીરાજને દેખું છું. ૧પદ છે - વિવેચનઃ –હું શુદ્ધ આત્મ સ્વરૂપ સત્તાથી હેવાથી નિશ્ચય અને (સંગ્રહનય)ની અપેક્ષાએ પુણ્ય પાપરૂપ પુદ્ગલ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356