________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. દ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત વિવેચન-આત્મા કર્મ સંયોગથી અનાદિકાલના પ્રવાહથી વ્યક્તિ રૂપે નવા નવા શરીર ઈન્દ્રિય કર્મ મન પુદ્ગલે વિગેરેમાં ક્ષીરનીરની પેઠે પ્રાયઃ એકાકારતા પામેલો હોવાની અપેક્ષાએ સાકાર-આકારવંત છે. તેમજ તેના સહજ મુખ્ય સ્વભાવને વિચાર કરતાં રૂપ રસ વર્ણ બંધ સ્પર્શ શબ્દ લઘુ ગુરુ વિગેરે જે પુદગલ ધમને સ્વરૂપથી તેમાં અભાવ હોવાથી અને આત્માને જ્ઞાન દર્શન ચારિત્ર વીય ઉપગ રૂપગુણે આકાર વિનાના હેવાથી આત્મા નિરાકારતા સ્વરૂપની સત્તાથી પણ છે. તેમજ સર્વ કર્મને ક્ષય થતા પરમ શુદ્ધ આત્મ સ્વરૂપ વ્યક્ત ભાવે પ્રગટ થાય છે. તે જ રૂપ આપણું સંસારીનું શરીર કર્મ ઈન્દ્રિય વિગેરેના સહકારથી ચારગતિમાં રહેલા સર્વ પ્રાણુંએનું વ્યકિતભાવે સાકાર રૂપ હોય છે. અને સત્તાની અપેક્ષાથી મૂલ આત્માના સ્વરૂપની અપેક્ષાથી નિરાકાર છે. તે આત્મારૂપ નિજ સત્તા વડે સદા આનંદ આપનારું સુંદર છે. તે આત્મા સ્વરૂપનું વર્ણન કરતાં કોઈ કેવલી તેને પાર પામી શકતા નથીજ. ગીતામાં જણાવે છે કે, नान्तोऽस्ति मम दिव्यानां विभूतिनां परंतप ।।
આત્માની જે દીવ્ય મહાશક્તિઓ વિભૂતિઓ રહેલી છે. તેને કોઈ પણ અંત એટલે સંખ્યાનું માપ કાઢી શકે તેમ નથી. તે ૧૨૬ रजस्तमोविनिर्मुक्त, निर्भयं च निरामय रूपातीतंच निस्सङ्ग, ब्रह्मरूपं मदीयकम्. ॥१२७ ॥
અર્થ - રાજસ તામસ રૂપ જે પ્રકૃતિએ છે. તેથી
For Private And Personal Use Only