________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦
આ. દ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત વાણીથી અગોચર છે તેનું પૂર્ણ સ્વરૂપ કેઈથી કહી શકાય તેમ નથી. શ્રી જ્ઞાનસારમાં પરમ પૂજ્ય યશોવિજય વાચક ભગવાન કહે છે.
अतीन्द्रियं परब्रह्म, विशुद्धानुभवं विना । शास्त्रयुक्तिशतेनापि न गम्यं यद् वुधा जगुः ॥९॥
સર્વ દર્શનેના જ્ઞાની વિદ્વાન પંડિતે જણાવે છે. કે પાંચ ઈદ્રિયોથી અને મનથી અગોચર પરમ બ્રહ્મનું સ્વરૂપ વિશુદ્ધ અનુભવ જેણે નથી કર્યો એવા પંડિત પુરુષે અનેક યુક્તિ કરે તકની પરંપરાઓ લગાવે શ ને પાઠ ઉથલાવી નાખે તેમજ અનેક કલ્પના કરે, સંકટો દલીલને ઉપજાવે પણ તેઓથી આત્માનું પરમ બ્રહ્મ શુદ્ધ રૂપ અવગ હી શકાતું નથી તે પછી વચનના વ્યાપારવડે તેને કેવી રીતે કહી શકાય ! આમ હવા છતાં પણ માધ્યસ્થભાવે બાહ્ય ભાવથી વ્યવહારનયને અનુમારે નામ સ્થાપના દ્રવ્ય ભાવની અપેક્ષા વડે કથંચિત વચને વડે બોલાય લખાય છે પણ યથાર્થ વસ્તુ સ્વરૂપે કહી શકાય તેવું નથી જ, તે માટે શ્રી દેવચન્દ્ર વાચકવર જણાવે છે કે,
सम्यग् ज्ञानिनः स्याद्वादानेकान्तधर्मास्पदीभूतान । पर्यायोत्पादव्ययपरिणमनात्सर्वसंज्ञयाक्योधो । ऽमूर्तस्वतंत्रानन्दात्मस्वरुपज्ञानं तत्त्वानुभवलीना । स्वादन्ते न यचो युक्ति व्यक्तिकृतवाग्विलासः ।।
સભ્ય દર્શન જ્ઞાનવાન હોય અને સ્વાદુવાદથી પદાને અનેક ધર્મને જ્ઞાતા હેય તે ૫ડિત દ્રવ્ય રૂપ પદાર્થોને
For Private And Personal Use Only