________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
यादृक् सम्यक् स्वरूपं मे, तादृग् ज्ञातं गुरोगिरा; अनादिकालमिथ्यात्व-स्वप्नं नष्टं समुत्थितः ॥११७ ॥
અથ–જેવું મારું સવરૂપ છે. તેવું મેં પૂજ્ય ગુરુદેવની વાણુ વડે જાયું તેથી અનાદિકાલનું મિથ્યાત્વ સ્વરૂપ મારું નષ્ટ થયું અને હું સમ્યગૂ ભાવે જાગૃત્ થ છું. ૧૧છા
વિવેચનઃ–પૂજ્ય ગુરુદેવની ઉપાસના કરતાં સુદેવની પૂજા ભક્તિ કરતાં સંઘ ભક્તિ વાત્સલ્ય કરતાં વ્રત, તપ, જ૫ સ્વાધ્યાય કરતાં નવા નવા જ્ઞાનમય શાસ્ત્રોને અભ્યાસ કરતાં જે સમ્યમ્ જ્ઞાન અને પૂજ્ય ગુરૂદેવની કૃપાથી પ્રાપ્ત થયું છે તે વડે જડ ચેતન પદાર્થોના ગુણ ધર્મ સ્વભાવને બધ મલ્ય છે. તેને ગે મેં મારા આત્મસ્વરૂપને યથા સ્વરૂપે નિહાળ્યું છે. મને યથા સ્વરૂપે તે આત્મ અને પર દુગલ તત્વને સ્વભાવ વિભાવ સ્વરૂપને નિશ્ચય થયો છે. તેજ કારણથી અનાદિ કાલના મોહ માયામય મહા મિથ્યાત્વ જે સંસાર પરંપરાનું મૂલ હતું તે નષ્ટ થયું છે. અને હવે હું સમ્યક્ત્વ ભાવે આત્મસ્વરૂપમય નિત્યાનંદને ભક્તા બજો છું કહ્યું છે કે, सम्मदिीही जीयो तत्तरोरुइ आयभावरमणपरा। विसये भुजंतो विहु नो रज्जइ नो मज्जइ ॥१॥ - જેને ૩ પરત્વને યથાર્થ બોધ શ્રદ્ધા રૂચિય ભાવે થયો છે. તે સમ્યગુદષ્ટિ આત્મા કર્મના યોગે અનુકુલ વિષયમાં પડેલે હોય તેને ભેગવે છે. માતા અને અસાતાને
For Private And Personal Use Only