________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૦૭
તત્ત્વને લક્ષ્યમાં રાખીને પરમાત્માનું ધ્યાન કરશે તે આત્મ તત્ત્વનું રવરુપ પ્રત્યક્ષ થશે જ ગીતા જણાવે છે કેઃ सर्वद्वाराणि संयम्य मनोहृदि निरुध्य च
સર્વ ઈદ્વિચાના વ્યપારમય દ્વારાના સચમ કરીને મનને હૃદયમાં સ્થિર કરીને આત્માને બ્રહ્મ રંધ્રમાં ધારણ કરનારા ચાગમાં આનન્દ્વને પામે છે. તેમ મન વચન કાયના સચમ કરનારો શુદ્ધ પરમાત્માતત્ત્વમાં લક્ષ્ય સ્થિર કરનારા પરમાનંદને પામે છે, ૫૪૪ાા
આત્મદર્શનની પ્રાપ્તિ ગુરૂની ઉપાસનાને આધિન છે તે જણાવે છે. गुर्वाज्ञापारतन्द्रेण, ब्रह्मदर्शनयोग्यता, अनेकजन्मसंस्कारात्, सतां सम्यक् प्रजायते.
॥ ૧॥
અથ—આત્મ સ્વરૂપના દર્શનમાં ગુરુ આજ્ઞાની પરાધીનતાને ચૈાગ્યતાની કાટિમાં ગણી છે. તેમજ અનેક જન્મના સંસ્કારાથી પણ સમ્યગ ભાવવાળું આત્મદન સતમહાત્માઓને થાય છે ૪પાા
વિવેચન—આત્મસ્વરૂપ બ્રહ્મદશનના ઈચ્છનારાને પૂ અનુભવી સચ્ચારિત્રવત સ† શાસ્ત્રોના પારંગત પૂજ્ય ગુરુની ઉપાસના તેમજ તેમની આજ્ઞાને અનુસારે તપ જપયાન અને અષ્ટાંગ ચાગના અભ્યાસ કરવા પૂર્વક ઇન્દ્રિય મનને સચમ કરવાથી પુણ્યાદયતાને ચાગે યાગ્યતા પ્રાપ્ત થાય છે. પણ પેગડે પગ અને બ્રહ્મના ઉપદેશની આચરણા સમ્યગ્ જ્ઞાન કે આત્મદર્શન કરાવી શક્તિ નથી જ. એટલે પૂજ્ય
For Private And Personal Use Only