________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. ઋદ્ધિસાગરસુરિક્ત વિવેચન સહિત
લેખિનીમાં આ વચનથી ઉતારાય છે. તેના ગુણે પણ વ્યક્ત થાય છે. તેમાં આનંદ અને ખેદ કરવાના સ્વભાવે પ્રસિદ્ધ થાય છે. પણ આમ સ્વરૂપનું સત્ય અનુભવ વિના યથાર્થ સ્વરૂપ કોઈથી જણાય તેમ નથી. પણ સભ્ય જ્ઞાન અનુભવથી રૂપસ્ય ધ્યાનથી અમાસવરૂપનું પ્રત્યક્ષ જ્ઞાન થાય પણ તેનું યથાર્થ સ્વરૂપ કેઈથી પણ પૂર્ણ કરી શકાય તેવું ન હોવાથી અલૌકિક સ્વરૂપ છે. લેકના સ્વરૂપથી ભિન્ન છે. હું પણ સત્તાએ તેવા સ્વરૂપવાળે છું. તેમજ નામરૂપે કુલ જાતિ વિષયમૂત તે સર્વ પુલ ધર્મે છે. તેને અને આત્માને કાંઈ તાદાભ્ય ભાવે સંબંધ નથી તે સર્વથી હું નિશ્ચયનયથી ભિન્ન છું. તેમજ તે પુદ્ગલે પણ આત્માથી જુદા જ છે. નામરૂપ વિગેરે બાહ્યભાવની ઓળખાણ નામ કમના ચેગે છે. વસ્તુતઃ આત્મા સ્વરૂપે કર્મરૂપ પુદગલને કર્તા કતા કે સ્વામી નથી. તે અપેક્ષાએ આત્મા નિશ્ચય ભાવે નિર્મલ શુદ્ધ સ્વરૂપમય સચ્ચિદાનંદને ભેગી છે. જ છે सर्व जडवशं दुःखं, सर्व स्वात्मवशं सुखं ॥ संक्षेपेण समाख्यातं, लक्षणं दुःखशमणोः ॥९७॥
અધ–સર્વ જડ વસ્તુમાં પરવશ થવું તે દુઃખ અને સર્વ પ્રકારે સ્વામરૂપમાં આધિન પડવું તે સુખ રૂપ છે. એમ સક્ષેપથી શાસ્ત્રોમાં દુઃખ સુખના લક્ષણે કહ્યા છે. | હ૭ |
વિવેચન સર્વ આત્માઓ ભાવથી સુખની ભાવના નિરંતર રાખે છે જ. કઈ પણ જીવ પિતાને દુખ મળે
For Private And Personal Use Only