________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૨૦૯
જે ભવામાં અ૫ ભાવે હાય અપુનબંધક હોય તે આત્મા રૂપને પરમાત્મ સ્વરૂપને જાણે દેખે છે. હલ્પ છે सर्वेष्वहं सर्वपित्रो, ज्ञानपर्यायव्यक्तितः अलौकिकस्वरूपोऽहं, भिन्नोऽस्मि नामरूपतः ॥९६ ॥
અથ–-સર્વ વસ્તુમાં હું છું એટલે જ્ઞાન પર્યાયની પ્રગટતાથી સર્વમાં છું તેમ સાથી જુ છું. મારું વરૂપ અલૌકિક છે હું અપેક્ષાએ કથંચિત્ ભિન્નભિન્ન પણ છું. કદા
વિવેચન – સર્વ જગતના પદાર્થોમાં વ્યસ્વરૂપે સામા ન્ય એટલે આત્મત્વ ભાવે વ્યાપક છું. અને વિશેષ ભાવે હું વ્યકિત ભાવ આભદ્રવ્ય છું. પણ બીજા પાંચ દ્રવ્યમય નથી. તેમજ ભવ્યત્વ સ્વભાવે છું તેમજ આર્યવ ગુવાળે છું. સહજભાવે આત્મ સ્વરૂપથી સર્વ જગતના છે અને હું આભવ ધર્મથી અભિન્ન છીએ, તેથી અમારા સર્વમાં ચૈતન્ય શક્તિના સમાનતાથી એકત્વ અને ત્વ છે. તેમજ વ્યક્તિ ભાવે સર્વ જ્ઞાન દર્શનના પર્યાયે સર્વ આત્માઓના જુદાજુ હોય છે.
તેમ કમની વિચિત્રતાથી જ્ઞાન શતિ ભિન્ન ભિન્ન હોવાથી કાર્યો જુદા જુદા થાય છે કરનારા કારક પણ જુદા હોય છે. તેમજ જ્ઞાન પર્યાયાનો પ્રવાહ જ્યાં જુદે હાથ તે આત્મ વ્યકત પગુ બિન જ સમજવી. તેથી જ્ઞાન પર્યાયે થી ભિન્ન ભિન્ન છે. વળી તે આત્માનું સ્વરૂપે આલૌકિક છે. કારણ કે જ:તના જે રૂપી પદાર્થો વિદ્યમાન છે. તેનું સ્વરૂપ ૧૪
For Private And Personal Use Only