________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૨૭
કહે છે. કેઈ બ્રહ્માને, કેઈ અંબાને, તે કઈ મહેશ્વરને કર્તા જણાવે છે અને તે તે નામ જુદા હોવા છતાં એકજ વ્યક્તિ રૂપે હોય તે ત્રણ દેવોના કાર્યો સ્વભાવ જુદા જુદા શાસ્ત્રોમાં વર્ણવ્યા છે. તેથી એક ઈકવરવાદ પણ ઉડી જાય છે. ઈવરને જે સર્વ જગત વ્યાપક માનીએ તે આકાશ જેમ
વ્યાપક હેવા છતાં તે કાંઈ જગત બનાવવામાં સંબંધ કે નિમિત્ત બનતું જેવાતું નથી તેમ ઈવર પણ વ્યાપક હેવા માત્રથી જગતને કર્તા બની શકતું નથી. ઈકવર અમૂર્ત– શરીર ન હોવાથી મૂત કાર્યો તેનાથી કેવી રીતે બને? અમૂર્ત આકાશ જેમ રૂપી-મૂત કાર્ય કરતું નથી તેમ ઇવર અમૂર્ત હોવાથી મૂર્ત કાર્ય પૃથ્વી પર્વત વિગેરે પણ બનાવી શકે નહિ. ઈશ્વર સ્વતંત્ર છે એમ કહેવાય છે તે જગત બનાવવામાં કયો હેતુ તેમને જણ? જગત બનાવ્યા પછી પાલન કરવું તેઓને ખવડાવવું ભક્તિ કરાવવી ટુ દંડ દેવા વિગેરે ઉપાધિ શા માટે વિના કારણે વહોરે છે. તેને ખુલાસે કર જોઈએ.
कार्यकारणकर्तुत्वे, हेतुः प्रकृतिरुच्यते । पुरुषः सुखदुःखानां मोक्तृत्वे हेतुरुच्यते ॥१॥
જગતમાં જ સંબંધી જે કાર્યો થાય છે. તેમાં કારણ કે કર્તાપણું એક માત્ર પ્રકૃતિ જ છે. અને તે પ્રકૃતિની સાથે સંબંધિત થયેલે પુરૂષ-આત્મા સુખ દુખ ભગવે છે. પણ ઈશ્વરનું તેમાં કારણ કે કાર્યકર્તુત્વપણું નથી જ. પ૩
For Private And Personal Use Only