________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત સાધના ઈન્દ્રજાલની પેઠે આપણને છોડીને ક્ષણવારમાં ચાલ્યા જાય છે, તે આપણા નથી આપણે તેના નથી, તે માત્ર આપણા વિભાવ દશાના પિરણામે છે, તમે તે જ આત્મ સ્વરૂપ હાવાથી સ્વાત્મ ગુણુ પર્યાયીના કર્તા ભેાક્તા સ્વામિ છે. પણ પર ભાવમય પુદ્દગલ દ્રવ્યેાના કર્તા ભાક્તા સ્વામિ નથી. અધ્યાત્મખિ‘દુમાં જણાવે છે કે :
स्वत्वेन स्वं परमपि परत्वेन जानन् समस्तान्यद्रव्येभ्यो विरमणमिति सच्चिन्मयत्वं प्रपन्नः स्वात्मन्येवाभिरति मुपगमयन् स्वात्मशीली स्वदशीत्येवं कर्ता कथमपि भवेत મળો નૈવ લીયા | o ||
અથ ઃ—સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્ર આરાધક સ્વઆત્માના સ્વરૂપને પેાતાનુ માનતે પુદ્ગલ આદિ અન્ય દ્રવ્યને પર એટલે પેાતાનું નથી એમ નિશ્ચયથી જાણુતે અને માનતા સર્વ અન્ય દ્રવ્યના ભાગથી આત્માને વિરામ પમાડતે સર્વ વિરતિભાવમય એક સપિ આત્મ સ્વરૂપમાં રમણુતા કરતા તેમાંજ તન્મય એકાગ્રતા વડે પ્રેમભાવને ધરનારા મુનિરૂપ અનેલે સમાધિને પ્રાપ્ત થયેલા આત્મા જ સ્વાત્માશીલી સ્વાત્મદશી સ્વરૂપને ક બ્રહ્મા અનેલા હોય છે. તેવા મહાત્માઓને પર પુદ્ગલનુ કતૃત્વ લેાકતૃત્વ નથી જ. કારણ કે તે ભેગાનુ ઉપાદાન રૂપ શુભાશુભ કર્મો તેના આત્મા-જીવ કર્તારૂપે નિશ્ચય ભાવે નથી જ રહ્યો. પણ આત્મસ્વરૂપથી અજ્ઞાની પેાતાને પુદ્ગલ ભાગના કર્તા અને તેના ઉપાદાન કર્મના કર્તા લક્તા માને
For Private And Personal Use Only