________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત
ન બાંધનારે આત્મા શિવ-સિદ્ધ વા મુક્ત થશે. એટલે જીવની મેક્ષમાં ચેગ્યતા કર્મના બંધના અભાવમાં રહેલી છે. તે આત્મા સંસારના બીજ રૂપ મેહ જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અંતરાયને ઘાત કરીને કેવલજ્ઞાન દર્શન ચારિત્રને પામે છે. પછી બાકી રહેલા ચાર કર્મને વિનાશ થયે મોક્ષને પામે છે. મેક્ષની પ્રાપ્તિને ઉપાય જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ ત્રણની ઉપાસના જણાવી છે. તે જ મુક્તિને ઉપાય-ઉપાદાન કારણ છે. તેના કારણેમાં અનન્ય શ્રદ્ધા તત્વરૂચિ પણ કારણ છે. તે શ્રદ્ધા રૂચિવડે કરીને આત્મા પિતાના આત્મ
સ્વરૂપના દર્શન કરી શકે છે. ૩૬ मत्यादिपञ्च भेदानां, ज्ञानानामाश्रयः स्मृतः अनन्त ज्ञेयपर्यायाः भासन्ते तत्त्वतः स्फुटम् ॥३७॥
અર્થ -મતિ આદિ પાંચ જ્ઞાનના ભેદને આશ્રય આત્મા જ છે. તે જ્ઞાનમાં જગતમાં રહેલા અનંત પદાર્થોના અનંતગુણ પર્યાયે રહેલા છે. તે તત્વથી સ્કુટ પ્રત્યક્ષ દેખાય છે. ૫૩ણા
વિવેચન – આત્મા મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અવધિજ્ઞાન મનઃ પર્યવ જ્ઞાન અને કેવલજ્ઞાન એ પાંચ ભેદમય જ્ઞાનને આશ્રય છે. જો કે ઘટે ર૪ માં જલને આશ્રય ઘટ જલથી જુદે છે તેથી આધાર આધેય ભાવમય સંબંધવાલે છે. પણ જ્ઞાનને આશ્રય જ્ઞાનથી જરા પણ જુદે નથી. ત્યાં તે ગુણ ગુણભાવને સંબંધ છે ગુણે ગુણથી જુદા નથી હતા. ગુણભાવમાં ગુણીનું અસ્તિત્વ નથી. ગુણી વિના
For Private And Personal Use Only