________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
જેએને મન કમને વિકાર નથી કેઈ પણ સંક૯પ વિક ૫મય બાધા નથી જે આત્મ જ્ઞાનના સાર રૂપ સમ્યકત્વ ફલને પ્રાપ્ત થયેલા છે. અને પર પુંગલની આશા ત્યાગ કરવાથી મેક્ષના જેવી વાનગી રૂ૫ આનંદ અનુભવે છે. પારકા
જ્યારે આત્મા સંક૯પ વિકલપોનો ત્યાગ કરે છે. ત્યારે આનદ મેળવે છે. તે જણાવે છે – आत्माऽसंख्यप्रदेशेषु, स्थीयते शुद्धदृष्टितः स्थिरत्वेनानुभूयत. चिदानन्दमहोदधिः _૨૪ ||
અર્થ -આમા પિતાના અસંખ્યાતા પ્રદેશમાં રહે છે. તે શુદ્ધ દ્રષ્ટિથી સ્થિરતા વડે ધ્યાન વડે અનુભવ કરતાં જ્ઞાન. દર્શન ચારિત્રરૂપ આનંદ મહોદધિ સ્વરૂપ આત્માને અનુભવ થાય છે. ૨૪
વિવેચન -આત્મ સ્વભાવથી જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય રૂપ સચ્ચિદાનંદને મહાસમુદ્ર અસંખ્યાત પ્રદેશ થાય છે. તેને
ગાભ્યાસ વડે કમંપડદા હટાવીને ગિઓ પ્રત્યક્ષ રીતે અનુભવે છે, તે આત્મદૃષ્ટિની પ્રાપ્તિ મેહનીય કર્મની ભયંકર ગાંઠ જ્યારે ભેદાય ત્યાર પછી જ થાય છે. એટલે સંસારમાં સુખ અને દુઃખને ભેગવતાં અકામ નિર્જરા વડે આત્મા બહુ કમંદલને ભેદ કરીને મોહનીયકમની વજા અપમહાકઠણ ગાંઠની નજદીક આવે છે જીવની ત્યાં સુધીની વાગ્ય પ્રવૃત્તિને યથાપ્રવૃત્તિ કહેવાય છે.
તે વખતે મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને ખપાવીને એક કેકેડી સાગરોપમથો પણ પલપનના અસખ્યાત ભાગે અલ્પ સ્થિતી કરેલી હોય છે.
For Private And Personal Use Only