________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૪૫
અને વિચારવા લાગ્યું કે આ મારા ધર્માચાર્યને આપવું પડશે ત્રીજે મળે તે ઠીક એમ વિચારીને બારણું બહાર જઈને જલદી ત્રીજું અત્યંત વૃદ્ધ સાધુનું સ્વરૂપ બનાવીને ફરીને ઘરમાં પેઠે. તેઓએ ત્રીજે આપે, ફરી બહાર જઈને વિચાર્યું કે આ ઉપાધ્યાયને આપવો પડશે. ત્યારે ચોથીવાર કુબડા સાધુનું રૂપ કરીને પેઠે તેઓએ ચોથે લાડુ આપે. પાંચમી વખતે કોઢીયા સાધુનું રૂપ કરી પાંચમે લાડુ વહાર્યો. આ ગુરૂભાઈને વહેચી આપવા પડશે. તેથી બાર વર્ષના બાળક સાધુનું સ્વરૂપ ધરીને છઠ્ઠો લાડુ વહેર્યો. આમ છ વખત લાડુ લઈને ગુરુની પાસે આવીને ગુરુને સમર્પણ કર્યા. અહિં આ વખતે નટરાજ પિતાના ઘરના મેડા ઉપર રહ્યો છે તે આ સાધુના બહુ રૂપ ધારણ કરવાની શકિતથી પ્રસન્ન થઈને વિચારવા લાગ્યું કે જે આ માણસ આપણે ત્યાં હોય તે આપણે બહુ ધનવંત અને કૃતકૃત્ય થઈએ. તે વિચાર અને પુત્રીઓ અને સ્વસ્ત્રીને જણાવ્યું અને કહ્યું કે આ પુરુષને તમે હાવભાવ કરીને તમારા પતિ બનાવે. તે આપણે ત્યાં સુવર્ણ પુરુષની સિદ્ધિ પ્રાપ્ત થાય તેમ છે. આ નટ થાય તે અત્યન્ત સુંદર લાભ આપણને થાય તેમ છે માટે તેને તમારી સ્ત્રી કળા વડે વશ કરે. તે તૃષ્ણાના લેભથી અવશ્ય આવશે જ. તેને તમારે જલદીથી પાસામાં નાખીને તમારા શરીરને ભેકતા બનાવ.
કહેાય છે કે “માયાવિ માયાથી જ વશ કરાય છે. તેમ તેમને સમજાવીને નિશ્ચય કરાવ્યું. આ પછી તે પુત્રીઓ તે મુનિને આદર બહુમાન પૂર્વક આમંત્રણ કરીને મોદક આદિ
For Private And Personal Use Only