Book Title: Ashok Charit
Author(s): R R Devdutta
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ ಕ શ્રી . આમુખ. આ ગુજરાતી ગ્રંથમાંના તમામ વિચારા મારા પેાતાના નથી પરંતુ શ્રીયુત દેવદત્ત રામકૃષ્ણે ભાંડારકરના છે. અનેક બાબતમાં તેમની સાથે હું સંમત થાઉં છું તેમ થેાડીક બાબતેામાં તેમની સાથે હું મતભેદ પશુ ધરાવું છું. “ અશાકના શિલાલેખા' નામક મારા ગ્રંથ પ્રસિદ્ધ થઇ ગએલે છે તેમાં મે અરોાકની તમામ ધ`લિપિ એનાં ભાષાંતર તદ્દન સ્વતંત્ર રીતે આપેલાં છે. આ ગ્રંથમાં એ જ ધ લિપિઓનાં જે ભાષાંતરો આપવામાં આવેલાં છે તેમની સાથે મારાં ઉક્ત ભાષાંતરો સરખાવી જોનારને મારા દૃષ્ટિબિંદુના ખ્યાલ આવી શકશે. આ સ્થળે એવી દરેક બાબતતી ચર્ચોમાં ઊતરવા જતાં ઘણું લખાણ ચઈ જાય તેમ છે; અને તેમ કરવાની મારી ઇચ્છા નથી તેમ સાધારણુ વાચકને એવી શુષ્ક ચર્ચામાં રસ પશુ પડે તેમ નથી. જિજ્ઞાસુ આવી સરખામણી ખુશીથી કરી શકે છે. આ ગ્રંથ વાંચીને વાચકે કેટલાક જૂના વિચારાને જડમૂળથી ઊખેડી નાખવાના છે. સિંહાલી ઇતિહાસસંગ્રહના આધારે અશોકના સબંધમાં અશકય વાત કેટલાંક સ્થળે પ્રસિદ્ધ થાય છે તેનાથી એવા વાચકે બહુ જ ચેતતા રહેવાનું છે. અશાક ખરેખર કેવા હતા, એના ઘણા સુંદર ખ્યાલ આ ગ્રંથથી વાચકને જરૂર આવી શકશે. તેમ થશે તેા આ ગુજરાતી અનુવાદ કર્યાના બદ્લા મને મળી રહેશે. હવે આભારદર્શન કરવાની મારી ફરજ અદા કરવાની રહે છે. મૂળ અંગ્રેજી ગ્રંથના અનુવાદ કરવાની પરવાનગી ફ્લકત્તાની વિદ્યાપીઠે મને આપી છે તેને માટે તેના કાર્ય વાકાને અને આ અનુવાદ કરવાનું કામ મને સેાંપવાની મહેરબાની કરનાર ગુજરાત 66 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 350