Book Title: Ashok Charit Author(s): R R Devdutta Publisher: Gujarat Varnacular Society Ahmedabad View full book textPage 5
________________ લલ્લુભાઇ દલપતરામ કવેશ્વર ફંડના ઉપાઘાત. સ્વર્ગસ્થ લલ્લુભાઈ દલપતરામ કવેશ્વરના પુત્રવધુ નિર્મળા દત્તુભાઈ કવેશ્વર તરફથી રૂ. ૧૦૦૦૦) ની રકમ નીચેની સરતે આવી છેઃ— (અ) અમદાવાદની સરકારી મિડલ સ્કુલમાં ભણુતા વિસનગરા નાગર જ્ઞાતિના વિધાથી આ પૈકી પ્રથમ આવનાર પહેલા, ખીન્ન અને ત્રીજા ધેારણમાં ભણતા એક એક વિદ્યાથીને દર રૂપિયા ત્રણની માસિક સ્કાલરશીપ આપવી. તે છેલ્લી આપેલી ગુજરાતી અને (ઇંગ્રેજી) પરીક્ષા ઉપરથી નક્કી કરવી. ગામાં રૂ. ૧૦૮) ખર્ચાય. (૫) બાકીના રૂપિયામાંથી અમદાવાદની સરકારી આર. સી. ડાઈસ્કુલમાં ભણતા ઉપરાંત નાતિના વિદ્યાથી ઓ પૈકી દરેક ધારણમાં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ આવનારને ધેારણ ચેાથા અને પાંચમામાં દર માસે રૂપિયા પાંચની અને ધેારણુ છઠ્ઠી ને સાતમામાં દર માસે રૂપિયા છ ની માસિક સ્કોલરશીપ આપવી. આમાં રૂપિયા ૨૬૪) સૌ ચાસઠ ખર્ચાય. (G) બાકીના રૂપિયામાંથી મહાલક્ષ્મી ટ્રેનિંગ કેંાલેજ, રણછેડભાઇ કન્યાશાળા ને વનિતા વિશ્રામ-ખાડીયામાં ભણતી ઉપરાક્ત જ્ઞાતિની સ્ત્રીઓ અને બાળાઓને સંસ્થા દીઠ રૂપિયા ૧૧) પ્રમાણે રાડા ઇનામ દાખલ આપવા. તે રકમ સંસ્થામાં ભણી પાસ થતી દરેક વિદ્યાથીને વહેંચાય (વિસનગરા જ્ઞાતિની). આમાં કુલ રૂપિયા ૪૫) પીસતાલીસ ખર્ચાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 350