Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 6
________________ બીજી આવૃત્તિ પ્રસંગે શ્રી જીવન-મણિ સવાચનમાળા ટ્રસ્ટ તરફથી દશ વર્ષ પહેલાં, સને ૧૯૬૪ની સાલમાં, પ્રગટ કરેલ આ પૂજાની બીજી આવૃત્તિ પ્રગટ કરતાં અમે સંતોષ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. ' આ નાના સરખા પ્રકાશનની એક નાની સરખી છતાં અમારે માટે સદા યાદગાર બની રહે એની કથા છે. આ ટ્રસ્ટનાં એક પ્રેરક અને મારાં સહધર્મચારિણું અ.સૌ. લીલાવતીને વિ. સં. ૨૦૧૮માં દેહવિલય થશે તે વખતે તેઓને અતિપ્રિય એવું પૂજા-સાહિત્ય પ્રગટ કરે છે તેટલું સરળ, રંજક ને સુઘડ રીતે રજૂ કરવું–એવી ભાવના અમારા અંતરમાં ઉદ્દભવેલી. એ ભાવના અનુસાર સ્વર્ગસ્થની પહેલી મૃત્યુતિથિએ પં. શ્રી વીરવિજયજીકૃત “બાર વ્રતની પૂજા અર્થ સાથે અમે પ્રગટ કરી હતી. અને એમની બીજી મૃત્યુતિથિએ એ કવિવરની રચેલી “અંતરાયકર્મનિવારણ પૂજા અર્થ સાથે ટ્રસ્ટ તરફથી પ્રગટ કરવામાં આવી હતી. આ જોકપ્રિય કાવ્યકૃતિનું અમે શક્ય તેટલું સંશોધન અને સુશોભન કરવા પ્રયાસ કર્યો હતો; અને એમ કરતાં અમારા મનને પ્રભુની આંગી રહ્યા જે આનંદ આવ્યા હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 104