________________
માછલી’, ‘વ્ય િત અને સમષ્ટિ’, ‘બિંદુ બન્યાં મોતી જેવી કથાઓ કોઈ એક અનુભવને આધારે સર્જાઈ છે. એની સાથોસાથ “મોતના સમંદરનો મરજીવો', ‘ગણતંત્રનો વિનાશ’ અને ‘ઔરત’ જેવી નવલિકાઓ એ ઐતિહાસિક ઘટના પર આધારિત છે. દર્દભર્યો બે દિલ’ એ પ્રણયકથા અને સબસે અચ્છી મા’ એ માતૃપ્રેમની કથા છે. આ કથાઓ નવલિકાકાર ‘ધૂમકેતુ’ની પરંપરામાં ચાલતી લાગે છે. એમાં કથાવસ્તુનો મહિમા છે અને તેમાંથી કોઈ જીવનરહસ્ય પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે.
cવવધe
અનુવાદ
નાના યાત્રી