Book Title: Aksharni Yatra
Author(s): Nalini Desai
Publisher: Kusum Prakashan

View full book text
Previous | Next

Page 86
________________ ૧૯૮૦. અન્ય પારિતોષિકો ૧૯૯૭ આનંદઘન : એક અધ્યયન’ – રાજસ્થાનના ચુરુ શહેરના રાજસ્થાન લોકસંસ્કૃતિ મંડળ તરફથી શ્રી હનુમાનપ્રસાદ પોદાર સુવર્ણચંદ્રક મૂલ્યનિષ્ઠ સાહિત્યસર્જન માટે અહિંસા ઇન્ટરનૅશનલ’ સંસ્થા દ્વારા શ્રી દીપ્તિમલ આદીશ્વરલાલ લિટરરી એવોર્ડ ગુજરાત સાહિત્ય સભાનો ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક' સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ સર્જન માટે “શ્રી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુવર્ણચંદ્રક ૨૦૦ર. ૨૦૫ ૧. દેવકરણે નાનજી ટ્રસ્ટ, મુંબઈ તરફથી યોજાયેલી નિબંધસ્પર્ધામાં પ્રથમ ઇનામ, ૧૯૬૦ ૨. “સોશ્યો-ઇકોનૉમિક પ્રોબ્લેમ – નિબંધ માટે ફાધર ડીસોઝા સુવર્ણચંદ્રક, ૧૯૬૦ રવીન્દ્રનાથ ટાગોર' – અંગ્રેજીમાં લખાયેલા નિબંધ માટે યુ.જી.સી. તરફથી રવીન્દ્ર મેડલ, ૧૯૬૧ ૪. “ફિલૉસોફી એન્ડ રિલિજિયન – નિબંધ માટે પ્રથમ ઇનામ. ૧૯૬ર પ. પત્રકારત્વના ક્ષેત્રમાં પ્રદાન કરવા માટે “યસેશ શુ લ એવોર્ડ’ ૬. આધ્યાત્મિક સાહિત્યસર્જન કરનારા પાંચ લેખકોમાંના એક તરીકે પાર્શ્વ પદ્માવતી સન્માન સમિતિ, મુંબઈ તરફથી એવૉર્ડ ૭. શિશુમંગલ પરિવાર તરફથી ટૂંકી વાર્તા માટે પ્રથમ ઇનામ, ૧૯૭૪-૭૫ ૮. નવચેતન સામયિકમાં પત્રકારત્વ ક્ષેત્રના પ્રદાન માટે રૌણ ચંદ્રક, ૧૯૭૮ ૯ શ્રી આઉટસ્ટેન્ડિંગ યંગ પર્સનાલિટી ઑફ અમદાવાદનો અમદાવાદ જેસીસ તરફથી એવૉર્ડ, ૧૯૭૯ ૧૦. ટેન આઉટસ્ટેન્ડિંગ યંગ પર્સનાલિટી ઑફ ઇન્ડિયા’નો ઓલ ઇન્ડિયા જેસીસ તરફથી એવૉર્ડ, ૧૯૮૦ ઝાલાવાડ જૈન સંઘ તરફથી કાસ્કેટ, એવૉર્ડ અને ઇનામ, ૧૯૮૦ ૧૨. પત્રકારત્વમાં સત્ત્વશીલ લેખન માટે હરિ ૐ આશ્રમ એવોર્ડ ૧૩. સંશોધન માટે ડૉ. કે. જી. નાયક સુવર્ણચંદ્રક (બે વખત) ૧૯૮૧ અને ૧૯૮૫ ૧૪. જૈન જાગૃતિ સેન્ટર તરફથી જૈન જ્યોતિર્ધર એવૉર્ડ, ૧૯૮૫ ૧૫. બ્રિટનની સત્તર સંસ્થાઓએ મળીને આપેલો “શ્રી હેમચંદ્રાચાર્ય એવૉર્ડ', ૧૯૮૯ ૧૬. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશન તરફથી “ગુજરાત રત્ન એવોર્ડ – ૧૯૯૫ ૧૭. અમેરિકા-કેનેડાનાં જૈન સેન્ટરોના ફેડરેશન જૈના’ તરફથી પ્રેસિડન્ટ્સ સ્પેશિયલ એવૉર્ડ'. ૧૯૯૭ નક્ષના યાત્રી અન્ય પારિતોષિકો ૧૫૬

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88