Book Title: Aksharni Yatra
Author(s): Nalini Desai
Publisher: Kusum Prakashan

View full book text
Previous | Next

Page 87
________________ સાહિત્યસર્જન ૧૮. માનવીય મૂલ્યો અને સાંસ્કૃતિક વારસાને દર્શાવતા સાહિત્યિક લેખન માટે દિવાળીબહેન મોહનલાલ મહેતા એવોર્ડ, ૧૯૯૯ ૧૯. જૈન સેન્ટર ઑફ સધર્ન કૅલિફૉર્નિયાના જૈન સેન્ટર તરફથી ‘ગૌરવ પુરસ્કાર', ૧૯૯૯ ર૦. નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન તરફથી સંસ્કૃતિ ગૌરવ એવૉર્ડ', ર00 શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા તરફથી સંસ્કૃતિ સંવર્ધન એવૉર્ડ', ર૦૦૧ ૨૨. ભગવાન મહાવીરના ૨૬૦૦માં જન્મકલ્યાણક નિમિત્તે શ્રી અટલ બિહારી વાજપેયીના હસ્તે “જૈનરત્ન એવોર્ડ', ર૦૧ ૨૩. નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન તરફથી ‘મિલેનિયમ એવૉર્ડ’. ૨૦૦૧ ૨૪. ભારત જૈન મહામંડળનો જૈન ગૌરવ એવૉર્ડ', ૨૦૦૩ રપ. સુરત શહેર પત્રકાર વેલ્ફર ફંડ તરફથી રમતગમતના લેખો માટે બેસ્ટ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એવોર્ડ’, ૨૦૦૨ ર૬, ધ હ્યુમન સોસાયટી ઑવું ઇન્ડિયા’, નડિયાદ તરફથી ‘ધ લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવૉર્ડ ર૭. ભારત સરકાર તરફથી “પદ્મશ્રી' એવૉર્ડ, ૨00૪ વિવેચન * શબ્દસંનિધિ (૧૯૮૦) * હેમચંદ્રાચાર્યની સાહિત્ય સાધના (૧૯૮૮) જે ભાવન-વિભાવન (૧૯૮૮) જે આનંદઘન : જીવન અને કવન (૧૯૮૮) * શબ્દસમીપ (૨૦૦૨) * સાહિત્યિક નિસબત (૨૦૮). | સંશોધન * જ્ઞાનવિમલસૂરિ કૃત સ્તબક (૧૯૮૦) * આનંદઘન : એક અધ્યયન (૧૯૮૦), * અપ્રગટે મધ્યકાલીન કૃતિઓ (૧૯૮૨) જે ગત સે કાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ (૧૯૮૮) * મેરુસુંદર ઉપાધ્યાયરચિત અજિતશાંતિ સ્તવનનો બાલાવબોધ (૧૯૯૦) * અબ હમ અમર ભયે ચરિત્ર જે લાલ ગુલાબ (૧૯૬૫) * મહામાનવ શાસ્ત્રી (૧૯૬૬) * અપંગનાં ઓજસ (૧૯૭૩) * વીર રામમૂર્તિ (૧૯૭૬) કે બાળકોના બુદ્ધિસાગરસૂરિજી (પ્ર.આ. ૧૯૭૮) * સી. કે. નાયડુ (૧૯૭૯) * ફિરાક ગોરખપુરી (૧૯૮૪) “ ભગવાન • ષભદેવ (૧૯૮૭) છે ભગવાન મલ્લિનાથ (૧૯૮૯) • આતમજ્ઞાની શ્રમણ કહાવે (૧૯૮૯) જે અંગુઠે અમૃત વસે (૧૯૯૨) લોખંડી દાદાજી (૧૯૯૨) + શ્રી મહાવીર જીવનદર્શન (૧૯૯૮) * જિનશાસનની કીતિગાથા (૧૯૯૮) * લાલા અમરનાથ (૧૯૯૯) * આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર (૧૯૯૯) * મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર (૨૦OO) * માનવતાની મહેંક (પ્રેમચંદ વજપાળ શાહનું જીવનચરિત્ર) (૨૦OO) • તીર્થંકર મહાવીર (૨૦૦૪) બાલસાહિત્ય * વતને, તારાં રતન (૧૯૬૫) * ડાહ્યો ડમરો (૧૯૬૭) * કેડે કટારી, ખભે ઢાલ (૧૯૬૯) * બિરાદરી (૧૯૭૧) * મોતને હાથતાળી (૧૯૭૩) * ઝબક દીવડી (૧૯૭૫) * હૈયું નાનું. હિંમત મોટી (૧૯૭૬) કે પરાક્રમી રામ (૧૯૭૭) • રામ વનવાસ (૧૯૭૭) * સીતાહરણ (૧૯૭૭) જે વીર હનુમાન (૧૯૭૮) * નાની ઉંમર, મોટું કામ (૧૯૭૮), કે ભીમ (૧૯૮૦) * ચાલો પશુઓની દુનિયામાં, ૧-૨-૩ (૧૯૮૦) * વહેતી વાતો (૧૯૮૩) * મોતીની માળા (૧૯Q) જે વાતોના વાળુ (૧૯૩) * ઢોલ વાગે ઢમાઢમ (૧૯૯૩), * સાચના સિપાહી (૧૯૯૩) * કથરોટમાં ગંગા (૧૯૯૩) ચિંતન * ઝાકળભીનાં મોતી ભાગ ૧-૨-૩ (૧૯૮૩) કે મોતીની ખેતી (૧૯૮૩) * માનવતાની મહેક (૧૯૮૮* તૃષા અને તૃપ્તિ (૧૯૮૬) * ક્ષમાપના (૧૯૯૦) * શ્રદ્ધાંજલિ (૧૯૯૪) * જીવનનું અમૃત (૧૯૯૬) * દુ:ખની પાનખરમાં આનંદનો એક ટહુકો (૧૯૯૭) * મહેક માનવતાની (૧૯૯૭) * ઝાકળ બન્યું મોતી (૧૯૯૮) * સમરો મંત્ર ભલો નવકાર (૨000) * ક્ષણનો સાક્ષાત્કાર (૨૦૦૮) પત્રકારત્વ : અખબારી લેખન (૧૯૭૯) નવલિકાસંગ્રહ : એકાન્ત કોલાહલ (૧૯૭૬), સાહિત્યસન 5 મકારના યાત્રી ઉપદ

Loading...

Page Navigation
1 ... 85 86 87 88