Book Title: Agam Jyotirdhar Part 01
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
size:
હિs-TO Stew
INNI
FIછો 95 IPL
JSW ગ૭ ગક
BOMO
OVOMEONOVOM HOHTY MONOVOOONOVOMOMO
સાધન વિના સાગર તરવાની જેમ સર્વથા અશકય છતાં પૂજ્યપાદ વાત્સલ્યસિંધુ સ્વ. ગચ્છાધિપતિશ્રીની વરદ કૃપા અને વાસક્ષેપના બળે સ્કૂલબુદ્ધિવાળા મને મારા પરમતારક જીવન-ઉપકારી પૂ. આગમ દ્વારક-આચાર્યશ્રીના જીવનચરિત્રનું સફળ આલેખન કરવાનું સૌભાગ્ય દેવ-ગુરૂકૃપાએ પ્રાપ્ત થયું, આમાં ધર્મસ્નેહી વડીલ-મુરબ્બી પૂ. પં. શ્રી કંચનસાગરજી મ. સા., પૂ. પં. શ્રી સૂર્યોદય સાગરજી મ, પૂ. મુનિશ્રી ગુણસાગરજી મ.નો હાર્દિક વિવિધ-સહગ ખૂબજ પ્રેરક બની રહ્યો.
આ બધા પૂજ્યશ્રીના ચરણોમાં કુતજ્ઞતા-બળે નતમસ્તકે ભાવભરી વંદના કરી પાવન કરૂં છું !!
આ જીવન-ચરિત્રના આલેખનમાં પૂ. શ્રી ગચ્છાધિપતિશ્રીની નિષ્કારણ મંગળ-કરૂણાના સહકારની જેમ મારા જીવનના પરમ તારક આરાધ્ય પાદ પૂજ્યવર્ય ગુરુદેવશ્રી ઉપાધ્યાય ભગવંતશ્રી ધર્મસાગરજી મ. ની ઉદાત્ત કરૂણા-દષ્ટિનાં ગુણગાન જેટલા ગાઉં તેટલા ઓછા છે ! .
તેઓશ્રીની હિતકર કરૂણા-બુદ્ધિના બળે હારામાં વિશિષ્ટ રીતે જીવન-ઘડતરના તો સક્રિય બની શક્યાં છે, તેથી પૂ. તારક-ગુરૂદેવશ્રીની હિતકર-કરૂણાનો અવર્ણનીય એશિંગણું બનેલ છું.
આ જીવન-ચરિત્રના પ્રસ્તુતીકરણમાં “ઝાઝા હાથ રળિયામણા” નીતિની જેમ પ્રેસ-કેપી, વિષયેની ગોઠવણ માટેની પૂર્વતૈયારી, સામગ્રીનું સંકલન, પ્રકાશકીય નિવેદન આદિમાં સૂચિત ધર્મનેહી–મહાનુભાવોના સહકાર-સહયોગનું મહત્વ રહ્યું છે.
તે ઉપરાંત મુનિશ્રી નિરૂપમ સાગરજી, મુનિશ્રી કલ્યાણસાગરજી, મુનિશ્રી રવીન્દ્ર સાગરજી, મુનિશ્રી નયશેખર સાગરજી મ, બાલમુનિશ્રી પુણ્યશેખરસાગરજી મ. આદિ શિષ્ય-દે ખૂબજ ખંત-લાગણીથી પૂ. આગાદ્ધારક આચાર્યદેવશ્રીના ચિરસુભગ-પ્રતિભાવંતા વ્યક્તિત્વને ઓળખી
| DO
ITS IFldlin
SwiS; & એll
e
A
Art 5
GEET
O}
:
(
Gહ૦૦૦૦ /LY || BIZfSIIIII.IBAI
e borove novoMOVOM BRANC MOMOKOKNOMOKOMONOVO
૧૨]

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 644