________________
ઉપોદ્ઘાત નિકિત
૩૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
સમવતાર કરવો.
તે આગમ પણ લૌકિક લોકોતર સૂત્ર અર્થ અને બંને તથા આત્મા, અનંતર અને પરંપર ભેદથી ભિન્ન હોવાથી તેમાં સામાયિકના પરમ પ્રકષિ પ્રણિત ગણિપિટકમાં હોવાથી લોકોતર ગણવું. સૂગ અર્થ બંને રૂપે હોવાથી ઉભયમાં ઉતારવું, ગૌતમાદિને તે સૂગથી આભગત છે અને તેમના શિષ્યો જંબૂસ્વામી આદિને અનંતરાગમ અને પ્રશિષ્યો પ્રભવાદિને પરંપરાગમ છે. એ પ્રમાણે અર્થશી જિનેશને આત્માગમ, ગણધરોને અનંતર, તેમના શિષ્યોને પરંપરાગમ છે. - X - X -
સામાયિકનો ઉકાલિકાદિ શ્રત પરિમાણની સંખ્યામાં સમાવતાર કરવો. તેમાં સૂગથી સામાયિક પરિમિત પરિમાણવાળું છે, અર્થથી અનંત પર્યાયપણે હોવાથી અપરિમિત પરિમાણ છે.
હવે વક્તવ્યતા કહે છે. તે ત્રણ ભેદે છે – સ્વસમય વકતવ્યતા, પરસમય વક્તવ્યતા, ઉભયસમય વક્તવ્યતા. સ્વસમય - જૈન સિદ્ધાંત, વક્તવ્યતા-પદાથી વિચાર, તેમાં સ્વસમય વક્તવ્યતામાં આનો અવતાર છે. એ પ્રમાણે પર અને ઉભય સમયના પ્રતિપાદક અધ્યયનોમાં પણ તેમાં સમવતાર છે. કેમકે બધું જ કૃત સમ્યગૃષ્ટિજીવે ગ્રહણ કરેલું પરસંબંધી હોય તો પણ સમ્યક જ છે. કેમકે તુલના વડે તે પણ સ્વસમય ઉપકારી છે.
હવે અધિકાર કહે છે - તે અધ્યયનનો સમુદાયા છે તે સ્વસમય વક્તવ્યતાનો એક દેશ છે, સર્વ સાવધ યોગની વિરતિરૂપ છે. •x• આ રીતે ઉપક્રમ કહ્યો, હવે નિક્ષેપ કહે છે – | નિક્ષેપ ત્રણ ભેદે છે - ઓદાનિષ્પન્ન, નામનિષા, સૂનાલાપકનિષg. તેમાં
- સામાન્ય શાભિધાન, તે અહીં ચાર પ્રકારનું અધ્યયનાદિ છે. તે પ્રત્યેક નામ આદિ ચાર ભેદે છે, તે અનુયોગમાં બતાવ્યા પ્રમાણે જાણવું. •X - નામ નિષa નિક્ષેપામાં ‘સામાયિક' નામ છે. તે નામાદિ ચાર ભેદે છે તે નિરુક્તિદ્વારમાં તથા સૂત્ર સ્પર્શિક નિર્યુકિતમાં વિસ્તારથી કહીશું.
તેનું નામ અહીં છે, અવસર છે, તો શા માટે નિરુક્તિમાં તેનું સ્વરૂપ કહેવાનું કહો છો ? અહીં નિક્ષેપારમાં નિક્ષેપાનો અવસર છે અને નિરુતિમાં તેનું અનુવ્યાખ્યાત છે. નિરતિ દ્વારમાં સામાયિકનું વ્યાખ્યાન કરવું છે તો પછી સૂત્રમાં શા માટે ફરી કહેશો? ત્યાં સૂત્ર આલાપકનું વ્યાખ્યાન છે, નામનું નથી. નિરુક્તિમાં તો નિક્ષેપદ્વારમાં સ્થાપેલ ‘સામાયિક એવું અધ્યયન નામ છે, તેનું નિરૂપણ કરે છે. એટલું જ બસ છે નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો.
ધે સૂગાલાપક નિપજ્ઞ નિક્ષેપાનો અવસર છે. સૂત્રનો અભાવ હોવાથી, તે અહીં કહેતાં નથી. • x • અનુગમ દ્વારમાં તેનો નિક્ષેપ કરીશું.
હવે અનુગમ - તે બે ભેદે છે. (૧) નિયુક્તિ અનુગમ, (૨) સૂર અનુગમ નિર્યુક્તિ અનુગમ ત્રણ પ્રકારે છે. (૧) નિક્ષેપનિર્યુક્તિનો (૨) ઉપોદ્ભાવ નિયુક્તિનો, (3) સૂર્ણ પર્શિક નિર્યુક્તિનો. તેમાં નિક્ષેપ નિયુક્તિ અનુગમ હમણાં કહ્યો. હવે
ઉપોદ્ઘાત નિયુક્તિ અનુગમનો પ્રસ્તાવ છે, તે ઉદ્દેશાદિ દ્વાર લક્ષણવાળો છે. તેમાં “મહાન વિષય હોવાથી વિન ન થાઓ !” માટે આરંભે મંગલ કહે છે –
પ્રિન] મંગળ તો પૂર્વે કહ્યું, ફરી તેનું શું પ્રયોજન છે ? ઈત્યાદિ • * • કોઈ કહે છે - મંગળ શાસ્ત્રના આરંભે, મધ્ય અને અંતે કહેવું જોઈએ તેમાં પ્રથમનું કહ્યું, હવે મધ્ય મંગળ કહે છે. પણ તે ઉત્તર વ્યાજબી નથી. કેમકે શારાનો આરંભ કર્યા પહેલાં મંગળનો અવકાશ ક્યાંથી હોય? ત્યારે આચાર્ય ખુલાસો કરે છે કે ચાર અનુયોગ દ્વાર રૂપ શાસ્ત્રમાં બે અનુયોગ ઉપકમ અને નિફોપનું વર્ણન કર્યું, હવે મધ્યમંગલનો અવસર છે.
[શંકા આ પ્રમાણે પણ શાસ્ત્રનું મધ્યમંગલ ન થાય, કેમકે અધ્યયનનું મધ્યપણું છે, શાસ્ત્રનું નહીં, માટે આ ઉત્તર યોગ્ય નથી.
પહેલાં મંગલ કહેવાયું તે આવશ્યકનું આદિ મંગલ હતું. હવે છે તે સર્વ અનુયોગના ઉપોદ્દાત નિયંતિપણાનું છે. - x • કહેશે કે- આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચાર, સૂત્રકૃત, દશાશ્રુતસ્કંધની નિયુક્તિને કહીશ. આગળ કહેશે કે બીજા અધ્યયનોની આ પ્રમાણે નિયુક્તિ થશે.
એમ મહાપણાથી તથા કોઈ અંશે શાઓમાં સમાવેશ થતો હોવાથી ઉપોદ્ઘાતના આરંભે મંગળનો ઉપન્યાસ યુક્ત જ છે.
[પ્રશ્ન સામાયિકને અનુકૂળ વ્યાખ્યાનાધિકારમાં દશવૈકાલિકાદિનો પ્રસ્તાવ શા માટે ? ઉપોદ્ઘાતના સામ્યપણાથી. • x • તે મંગલ આ -
• નિયુક્તિ-૮૦ -
તીર્થકર ભગવંત, અનુત્તર પરાક્રમી, અમાપજ્ઞાની, તીણ, સુગતિ પામેલા, સિદ્ધિપથના ઉપદેશકને હું વંદુ છું.
- વિવેચન-૮૦ :
તીર્થ કરવાના સ્વભાવવાળા તીર્થકરને હું વંદુ છું. - x • x • જેના વડે તરાય તે તીર્થ. તે તીર્થ નામાદિ ચાર ભેદે છે. તેમાં નોઆગમથી ત વ્યતિરિક્તમાં દ્રવ્ય તીર્થનદી આદિનો સમભૂભાગ, અપાય રહિત હોય તે છે, પુરુષ બાહુ કે નાવ વડે ત્યાં તો છે, તે તરિતા છે. તેનું દ્રવ્યપણું એટલા માટે છે કે- તે તર્યા પછી તરવાનું બાકી રહે છે, તેમ ભાંડૂબી પણ જવાય છે, ત્યાં સ્નાન કરવાથી બાહ્યમલ દૂર થાય છે, પણ પામીના જીવોને દુ:ખ થવાથી પ્રાણાતિપાતાદિ અત્યંતર મલનું કારણ નવું થાય છે અત્યંતર મેલ દૂર થયા વિના બાહ્યમતની ઉત્પત્તિના નિરોધનો અભાવ છે. પૂર્વે મિથ્યાત્વ આશ્રિત ક્રિયા કરી જે કર્મમળ પ્રાપ્ત કર્યા હોય તે અશુભ કૃત્યોથી વિરુદ્ધ સમ્યગ્દર્શન પામી સાથે ક્રિયા કરવાથી અને નિર્મળ ભાવના ભાવવી કે જેથી તે મેલ ક્ષય થાય છે. પણ ક્ષયના અભાવમાં ભવતરણની પ્રાપ્તિન થાય, માટે નોઆગમથી ભાવતીર્થ તો સંઘ છે, કેમકે સમ્યગદર્શનાદિ પરિણામથી તે એકમેકપણે છે. કહ્યું છે કે -
તીર્થ છે તે તીર્થ છે કે તીર્થકર તે તીર્થ છે ? ગૌતમ! અરહંત તો નિયમથી તીર્થકર છે, તીર્થ તે ચતુર્વિધ શ્રમણ સંઘ કે પ્રથમ ગણધર છે. પણ તરનાર તે સાધુ