________________
૩ ૪/ર૯, નિ - ૧૩૧
૯૦.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
આચ્છાદિતમાં જો કે એક પણ તારાને ન જુએ, તો પણ પ્રભાતિક કાળને ગ્રહણ કરે. વર્ષાકાળમાં વળી ચારે પણ કાળ વાદળ આચ્છાદિતમાં તારા આર્દશ્ય જ હોય તો પણ કાળ ગ્રહણ કરે.
“છશે નિવિટ”ની આ વ્યાખ્યા છે - • નિયુક્તિ-૧૩૨-વિવેચન :
જો કે વસતિની બહાર કાળગ્રાહીને સ્થાન ન હોય, ત્યારે છg-ઢંકાયેલા સ્થાને ઉર્ધ્વસ્થિત થઈને કાળ ગ્રહે.
જો ઉર્ધ્વસ્થિતનું પણ અંત:સ્થાન ન હોય ત્યારે છન્નમાં જ હિને કાળગ્રહણ લે છે.
બહાર રહીને પણ એક પ્રતિચરે છે, વર્ષાબિંદુ પડતા હોય તો નિયમ અંતઃસ્થિત થઈ કાળ ગ્રહણ કરે. ત્યાં પણ ઉર્વસ્થિત કે બેસીને છે. વિશેષ એ કે પ્રતિયક પણ અંદર રહીને જ પ્રતિચરે છે.
આ પ્રાભાતિકમાં ગચ્છના ઉપગ્રહાયેં અપવાદ વિધિ કહી. બાકીના કાળ, સ્થાન ન હોય તો ગ્રહણ ન કરવા. અથવા આચરણાથી જાણવા.
કયા કાળમાં કઈ દિશાભિમુખ વડે રહેવું ? તે કહે છે – • નિયુકિત-૧૩૬૩-વિવેચન :
પ્રાદોષિકમાં અને અર્ધરાત્રિકકાળમાં નિયમથી ઉત્તરની સન્મુખ રહે. વૈયમિક કાળમાં દિશાની ભજના, ઈચ્છા હોય તે પ્રમાણે ઉત્તરાભિમુખ અથવા પૂર્વાભિમુખ રહે. પ્રાભાતિકમાં નિયમો પૂર્વાભિમુખ રહે.
હવે કાળગ્રહણનું પરિમાણ કહે છે – • નિયુક્તિ-૧૩૯૪-વિવેચન :
ઉત્સર્ગમાં ઉત્કૃષ્ટથી ચારે કાળ ગ્રહણ કરે અને ઉત્સર્ગમાં જ જઘન્યથી નિક થાય છે.
દ્વિતીય પદમાં અપવાદ છે. તેથી કાળ દ્વિક થાય છે. અમાયાવીને કારણે અગૃહમાણ હોવાથી આમ કહ્યું અથવા ઉત્કૃષ્ટથી ચાર થાય છે. જઘન્યથી હાનિ પદમાં ત્રિક થાય છે. કેમકે એકમાં અગૃહિત છે.
બીજ હાનિપદમાં કૃતમાં દ્વિક થાય છે. એ પ્રમાણે માયાવીને ત્રણ ગ્રહણ કરતાં એક જ થાય છે અથવા માયા વિમુક્તને કારણે એક પણ કાળને ન ગ્રહણ કરે તો પણ દોષ નથી એટલે કે તેને તેમાં પ્રાયશ્ચિત આવતું નથી. આ ગાથાર્થ કહ્યો.
કાલવતુક કઈ રીતે ? તે કહે છે – • નિયુક્તિ-૧૩૯૫-વિવેચન :
પ્રાદોષિક કાળ ગ્રહણ કરીને બધાં સૂત્ર-પોરિસિ કરીને પૂર્ણ પરિસિમાં સૂત્રપાઠીઓ સુવે છે. અર્થ ચિંતકો અને ઉકાલિક પાઠકો જાગે છે. ક્યાં સુધી ?]. અર્ધરાત્ર સુધી.
અર્ધરાત્રિ પૂરી થયા પછી કાળ ગ્રહણ કરીને જાણતા હોય તે સુવે. ત્યારે ગુર
ઉઠીને ચરમસત્રિ સુધી ગણે છે. છેલ્લી સત્રિો [ચમ પ્રહર) બધાં ઉઠીને પૈસમિક કાળ ગ્રહણ કરીને સ્વાધ્યાય કરે છે. ત્યારે – તે કાળે તેમના ગુરઓ સુવે છે.
પ્રભાતિક કાળ પ્રાપ્ત થતાં જે પ્રામાતિક કાળ ગ્રહણ કરશે તે કાળ પ્રતિક્રમીને પ્રભાતિક કાળ ગ્રહણ કરે છે. બાકી કાળ વેળામાં પ્રાભાતિક કાળને પ્રતિક્રમે છે. પછી આવશ્યક કરે છે.
આ પ્રમાણે ચારે કાળ થાય છે.
ત્રણ કઈ રીતે ? કહે છે. પ્રાભાતિક કાળ ન ગ્રહણ કરીને બાકીના ત્રણ કાળ થાય. • અથવા આ રીતે -
• નિયુક્તિ -૧૩૯૬,૧૩૯૭-વિવેચન :નિયુક્તિની બંને ગાવાની સંયુક્ત વ્યાખ્યા આ પ્રમાણે –
વૈરામિક કાળને ન ગ્રહીને, બાકીના ત્રણે કાળ ગ્રહણ કરતાં ત્રણ કાળ. અથવા અર્ધ શકિક ન ગ્રહણ કરીને ત્રણ કાળ ગ્રહણ થાય.
બે કઈ રીતે ? પ્રાદોષિક અને અર્ધાગિક ગ્રહણ કરે અને બાકીના બે ગ્રહણ ન કરતાં બે કાળગ્રહણ થાય અથવા પ્રાદોષિક અને પૈસગિકને ગ્રહણ કરતાં બે કાળગ્રહણ થાય અથવા પ્રાદોષિક અને પ્રામાતિક બંને ગ્રહણ ન કરીને બે કાળ ગ્રહણ થાય છે.
અહીં પણ કલામાં પ્રાદોષિક વડે અનુપરતથી જ ઉપયોગથી સુપતિજાગરિત થઈ સર્વ કાળમાં ભણે તેમાં દોષ નથી. અથવા વૈરામિક અને અર્ધાગિકમાં ગ્રહણ ન કરતાં બે અથવા અર્ધરામિક અને પ્રામાતિકને ગ્રહણ ન કરતા બે અથવા વૈરામિક અને પ્રાભાતિકને ગ્રહણ કરીને બે કાળગ્રહણ થાય. જો એક જ હોય તો કોઈપણ કાળગ્રહણ કરે.
કાળ ચકના આ કારણો છે -
કાળચક ગ્રહણ ઉત્સર્ગ વિધિ જ છે. અથવા પ્રાદોષિક ગ્રહણ કરતાં ઉપહત થતાં અરિત્ર ગ્રહણ કરીને સ્વાધ્યાય કરે છે. પ્રાભાતિક દિવસને માટે ગ્રહણ કરેલ જ છે. એ પ્રમાણે કાળચતુષ્ટ કહ્યું. અનુપહત પ્રાદોષિકમાં સુપતિ જાગરિતમાં આખી રાત્રિ ભણે છે. અર્ધરામિકમાં પણ વૈરાગિક ભણે છે. વૈરાઝિક પણ અનુપહતથી સુપતિજાગરિતથી પ્રભાતિક કાળમાં અશુદ્ધ ઉદ્દિષ્ટ હોય તો દિવસથી પણ ભણે.
કાળચતુકમાં ગ્રહણના કારણો આ છે - પ્રાદોપિક ન ગ્રહણ કરે અથવા શિવાદિ કારણથી શુદ્ધ ન થાય. અર્ધરામિક ગ્રહણ ન કરે અથવા કારણથી શુદ્ધ ન થાય. પ્રાદોષિકથી સુપતિ જાગરિતથી ભણે પણ ગ્રહણ ન કરે પૈસગિક કારણથી ગ્રહણ ન કરે ન શુદ્ધ થાય. પ્રાદોષિક કે અર્ધાગિકાથી જ કહે છે. અથવા ત્રણ ગ્રહણ ન કરે અથવા પ્રાભાતિક કારણથી ગ્રહણ ન કરે કે શુદ્ધ ન થાય. પૈસબિકથી દિવસના જ ભણે.
હવે પ્રભાતિક કાળગ્રહણ વિધિને પૃથક કહે છે –