Book Title: Agam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 480
________________ ૬/૬૩ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૬૧ નહીં હોય ? એવો સંશય કરવો તે શંકા. શંકા બે ભેદે છે - દેશશંકા અને સર્વશંકા. (૧) દેશશંકા - દેશવિષયા, શું આ આત્મા અસંખ્યપ્રદેશાત્મક હશે કે નિપ્રદેશ, નિરવયવ હશે ? (૨) સર્વ શંકા - સર્વ અસ્તિકાય હોઈ શકે નહીં. મિથ્યાદર્શન ત્રણ ભેદે છે - અભિગૃહીત, અનભિગૃહીત, સંશય. તેમાં સંશય મિથ્યાત્વ જ છે. કહ્યું છે કે – સૂરામાં કહેલ એક પદ કે અક્ષર પણ ન રુચે તો બાકીના ચતા હોય તો પણ મિથ્યાદષ્ટિ જાણવા. તે પ્રમાણે સૂત્રોક્ત એક પણ અક્ષાની અરુચિથી તે મનુષ્ય મિથ્યાદેષ્ટિ થાય છે. અમારે જિનાભિહિત સૂણ જ પ્રમાણ છે. એક પણ અર્થમાં સંદિગ્ધ પ્રત્યયને યોગ્ય નાશ પામે છે. • x - તે કારણથી મુમુક્ષુએ શંકારહિત થઈને જિનવચન સત્ય જ છે, તેમ સામાન્યથી સ્વીકાર કરવો. સર્વજ્ઞ અભિહિત હોવાથી તે સત્ય જ છે. કેમકે છાસ્થ મતિની દુર્બળતાના દોષથી સંપૂર્ણપણે સર્વ પદાર્થ સ્વભાવને અવધારણ કસ્વાને અસમર્થ છે. ઈત્યાદિ - ૪ - અહીં ઉદાહરણ આપે છે - o જે શંકા કરે છે, તે વિનાશ પામે છે જેમ કે પૈયાપાયી વિનાશ પામ્યો. પેયામાં પરિભૂજ્યમાન અડદ નાંખેલા. લેખશાળામાં આવેલા બે પુત્રોએ તે પીધું. એકે વિચાર્યુ કે – આ માખીઓ છે. શંકાથી તેને વશુલ વાયુ થયો, તે મૃત્યુ પામ્યો. બીજો વિચારે છે કે – મારી માતા કદી માખી ન આપે, તે જીવી ગયો. o બીજું કાંક્ષા - કાંક્ષા એટલે સુગાદિ પ્રમીત દર્શનમાં ગ્રહણ કરવાનો અભિલાષ. કહ્યું છે કે- કાંક્ષા એટલે અન્ય અન્ય દર્શનનું ગ્રહણ. તે બે ભેદે છે - દેશકાંક્ષા અને સર્વ કાંક્ષા. દેશકાંક્ષા - એક દેશ વિષયક હોય, એક જ સગત દર્શનને કાંક્ષે. - ૪ - સર્વકાંક્ષા - બધાં દર્શનોની આકાંક્ષા કરે. અહિંસા પ્રતિપાદન પર બધાં જ કપિલ કણભ અક્ષ અપાદાદિના મતો આ લોકમાં છે, તે અત્યંત કલેશ પ્રતિપાદન પરાયણ નથી, માટે શોભન જ છે. અથવા આલોકના - પરલોકના ફળોની કાંક્ષા કરે. તેને અરહંત ભગવંતે પ્રતિષેધ કરેલો છે, પ્રતિષેધ અનુષ્ઠાન કરતાં સમ્યકત્વનો અતિયાર થાય છે. તેથી એકાંતિક અવ્યાબાધ અપવર્ગને છોડીને બીજે કાંક્ષા ન કરવી. આ વિષયમાં ટાંત છે - રાજા અને મંત્રી અ% વડે હરાઈને અટવીમાં પ્રવેશ્યા ભુખથી પીડાતા, વનના ફળો ખાતા રાજા વિચારે છે - લાડુ વગેરે બધું ખાધું. બંને જણા પાછા આવ્યા. રાજાએ રસોઈયાને લોકમાં થતું હોય તે બધું સંધવા કહ્યું. તે રાજા પ્રેક્ષણક દૃષ્ટાંત કરે છે. • x " રાજા બધું ખાઈ ગયો પેટમાં શૂળ ઉપડતાં મૃત્યુ પામ્યો. * * (3) ચિકિત્સા - મતિવિભમ. આગમમાં અર્થ કહ્યો હોવા છતાં ફળ પ્રતિ સંમોહ થવો. શું આ મહાન તપ કલેશગી કરું છું, તે મને ફળ આપનાર થશે કે [34/11]. ૧૬૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ નહીં? આ કિયા ફળવાળી અને નિફળ દેખાય છે. આવી શંકા રાખવી ન જોઈએ. • x • x - આ બધું પ્રાયઃ મિથ્યાત્વ મોહનીયના ઉદયથી થતો જીવ પરિણામ વિશેષ સમ્યકત્વ તો અતિચાર જ કહેવાય છે. માટે ફળ વિશે જરા પણ સંદેહ ન રાખવો. કેમકે સર્વજ્ઞોક્ત કુશળ અનુષ્ઠાનથી ફળની પ્રાપ્તિ થાય જ છે. અહીં ઉદાહરણ છે – શ્રાવક, નંદીઘર ગમન, દેવ સંઘર્ષથી દિવ્યગંધ, મિત્રને પૂછવું, વિધાનું દાન, સાધવા માટે શ્મશાનમાં, સિક્કાની નીચે અંગારા અને ખાદિર, સ્તંભને ૧૦૮ વાર જપીને સિક્કા [મૃતકનો પણ છેદે છે. એ પ્રમાણે બીજી-ત્રીજી-ચોથી વાર છેદતા આકાશમાં રહેલ વિઘા તેણે ગ્રહણ કરી. કાળી ચૌદશની રાત્રે આ વિધા શ્મશાનમાં સાધે છે. નગર આરક્ષક વડે રુંધાતા ચોર ત્યાં જ આવ્યો. શ્મશાનમાં રહ્યો. પ્રભાત પકડીશું એમ વિચાર્યું. ચોરે ત્યાં ભમતા વિધાસાધકને જોયો. તેણે પૂછતાં કહ્યું - હું વિધા સાધુ છું. કોણે આપી ? શ્રાવકે. ચોરે તેને કહ્યું - આ દ્રવ્ય લે અને વિધા મને આપ. તે શ્રાદ્ધને વિચિકિત્સા થઈ કે- વિધા સિદ્ધ થશે કે નહીં ? આપી દીધી. ચોરે વિધા સિદ્ધ કરી. કોટવાળે શ્રાવકને પકડ્યો. ચોરે આકાશમાં જઈ લોકોને ડરાવ્યા, ત્યારે શ્રાવકને છોડ્યો. બંને શ્રદ્ધાવાન્ થયા. આ રીતે નિર્વિચિકિત્સાયુક્ત થવું. - અથવા - વિચિકિત્સા એટલે વિદ્વાની જુગુપ્સા. fire: - સાધુઓ, સંસાર સ્વભાવને જાણેલ અને સમસ્ત સંગનો પરિત્યાગ કરેલા. તેમની ગુપ્તા - નિંદા કરવી. જેમકે તેઓ નહાતા નથી, પસેવા જનિત મલવાળા છે, દુર્ગધ શરીરી છે. થોડા પ્રાસુક પાણીથી શરીર સાફ કરી લે તો કયો દોષ લાગે ? આવી વિચિકિત્સા ન કરવી. દેટાંત - વિચિકિત્સાના બીજા અર્ચનું. એક શ્રાવક પ્રત્યંતમાં રહેતો હતો. તેની પુત્રીના વિવાહ અવસરે ક્યાંકથી સાધુઓ આવી ગયા. પિતાએ કહ્યું - હે પુત્રી ! સાધુને પડિલાભ. તેણી મંડિત પ્રસાધિતા હતી, પડિલાવ્યા. સાધુના પરસેવાદિની ગંધથી તેણીએ વિચાર્યું કે – ભગવંતે અનવદ્ય ઘર્મ કહેલ છે. જો પ્રાસુક જળથી નહાઈ લે તો કયો દોષ લાગી જવાનો છે ? તેણી તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામીને રાજગૃહીમાં ગણિકાના ઉદરમાં ઉત્પન્ન થઈ ગર્ભમાં રહેતાં જ ગણિકાને અરતિ થવા લાગી. ગર્ભપાતની પણ ગર્ભ ન પડયો. જન્મતા જ તેણીનો ત્યાગ કર્યો. તેણી ગંધ વડે તે વનમાં રહેતી. શ્રેણિક રાજા તે પ્રદેશથી ભગવંતને વાંદવાને નીકળ્યો. તેનું સૈન્ય તેબાલિકાની ગંધ સહી શક્યું નહીં. રાજાએ પૂછ્યું - આ શું છે ? કહ્યું કે બાલિકાની ગંધ છે. જઈને જોયું. બોલ્યો કે આ જે આ જ પહેલાં પૂછીશ. શ્રેણિકને ભગવંતે પૂર્વાદિષ્ટ

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512