Book Title: Agam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 488
________________ ૬/૬૯ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧es (૫) સ્મૃતિ અંતર્ધ્વનિ • સ્મરણમાં ન રહેવું. મેં કેટલું પરિમાણ કરેલું, મયદિા કેટલી રાખેલી ? એ પ્રમાણે મરણ ચાલી જાય. સ્મૃતિ એ નિયમાનુષ્ઠાનનું મૂલ છે. તેનો ભ્રંશ થતાં નિયમથી નિયમ ભાંગે, અતિચાર. - અહીં સામાચારી આ છે - ઉદર્વમાં જે પ્રમાણ ગ્રહણ કરેલ હોય, તેની ઉપર પર્વતના શિખરે કે વૃક્ષ ઉપર વાંદરો કે પક્ષી, શ્રાવકના વસ્ત્ર કે આભરણને ગ્રહણ કરીને પ્રમાણાતિરેક ઉપરની ભૂમિમાં જાય. ત્યારે તે શ્રાવકને ત્યાં જવું ન કો. જો તે પડે અથવા બીજો લાવી આપે તો કલો. આ વળી અષ્ટાપદ હેમકુંડ સમેતમાં પ્રતિષ્ઠ. ઉજ્જયંત, ચિત્રકૂટ, જનક, મેર આદિ પર્વતોમાં થાય છે. એ પ્રમાણે અધો-કૂવા આદિમાં, તીખું જે પ્રમાણ ગ્રહણ કરેલ હોય તે ત્રિવિધ કરણો વડે પણ અતિકાંત કરાય નહીં. શ્રાવકોઓ ક્ષેઝવૃદ્ધિ ન કરવી જોઈએ. કઈ રીતે ? તે પૂર્વમાં ભાંડ ગ્રહણ કરીને જતાં જેટલા પ્રમાણમાં જાય, પછી ભાંડનું મૂલ્ય ઉપજાવવા પશ્ચિમમાં જેટલા યોજનો છે તે પૂર્વ દિશામાં ઉમેરી દે, તો આવી ફોગવૃદ્ધિ કરવી, તેને ન કો. જ્યાંથી અતિક્રમ થાય ત્યાંથી જ પાછો ફરે અને વિસ્મૃતિમાં ન જવું. બીજાને પણ ન મોકલે. અજ્ઞાનતાથી કોઈ પણ ગયેલ હોય તો વિસ્મૃત ફોગે જવાથી જે પ્રાપ્ત થાય તેને ગ્રહણ ન કરે. સાતિયાર પહેલું ગુણવ્રત કહ્યું. હવે બીજું કહે છે – • સૂઝ-90 - ઉપભોગ - પરિભોગવત બે ભેદે કહેલ છે તે આ - ભોજન વિષયક અને કમદિાન વિષયક. ભોજન સંબંધી પરિમાણ કરનાર શ્રાવકે આ પાંચ અતિચાર જાણવા જોઈએ - સચિતાહાર, સચિતરતિબદદ્ધાહાર, અપકવ ઔષધિ ભાણ, તુચ્છૌષધિ ભક્ષણ, દુષ્પક ઔષધિ ભiણ. • વિવેચન-90 - ઉપભોગવાય તે ઉપભોગ. અહીં ‘ઉપ’ શબ્દ એક અર્થમાં છે. તેથી સમૃતભોગ તે ઉપભોગ - અશન, પાન આદિ. અથવા અંતભગ તે ઉપભોગ-આહાર આદિ. પરિભોગવાય તે પરિભોગ. અહીં ‘પર' શબ્દ આવૃત્તિમાં વર્તે છે. પુનઃ પુનઃ ભોગવઆદિનો તે પરિભોગ. અથવા બહિર્ભોગ તે જ પરિભોગ, એ પ્રમાણે જ વા, અલંકારાદિ. અહીં ઘર શબ્દ બહિર્વાચિક છે. આ વિષયમાં વ્રત તે ઉપભોગપરિભોગવત. આ વ્રત બે ભેદે છે - ભોજનથી અને કર્મચી. તેમાં ભોજનમાં ઉત્સર્ગથી નિરવધ આહાર ભોજીને કહેવા. કર્મથી પણ પ્રાયઃ નિવધ કમનુષ્ઠાનયુક્ત કહેવા. અહીં સામાચારી આ પ્રમાણે છે – ભોજનથી શ્રાવક ઉત્સર્ગ વડે પ્રાસુક આહાર કરે. ન હોય તો પાસુક છતાં સચિત્તને વર્ષે. તે પણ ન હોય તો અનંતકાય અને બહુબીજકને પરિહરે. તે સિવાય ભોજનમાં આ પણ પરિહરે :- અશનમાં- અનંતકાય, આદુ, મૂળા, [34/12]. ૧૩૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ આદિ અને માંસ. પાન - માંસનો સ અને મજ્જા આદિ, ખાધમાં – ઉબર, ઉંબર, વડ, પીપર, પિલેખ આદિ. સ્વાદિમમાં - મધુમાદિ. અચિત આહાર કરે. જો ન થાય તો ઉત્સર્ગથી ભક્ત પ્રત્યાખ્યાન કરે, જો તે માટે સમર્થ ન હોય તો અપવાદથી સચિત એવા અનંતકાય, બહુ બીજક આદિને વર્ષે. કર્મચી પણ અકમ થવું શક્ય નથી, ત્યારે અત્યંત અસાવધ હોય તેનો ત્યાગ કરે. આ વ્રત પણ અતિયાર હિત પાળવું જોઈએ. તેથી તેના અતિચાર જણાવતા કહે છે - શ્રાવકે ભોજન સંબંધી વ્રતમાં આ પાંચ અતિચાર જાણવા જોઈએ પણ તેને આચરવા - સેવવા નહીં. (૧) સચિતાહાર - ચેતના સંજ્ઞા કે ઉપયોગ કે ઉપધાન પયય વાચી શબ્દો છે. સચિવ એવો આહાર અથવા જે સચિતનો આહાર કરે છે તે અથવા મૂળ, કંદલી, કંદક, આદુ આદિ સાધારણ - પ્રત્યેક વનસ્પતિ શરીરો, સચિત્ત પૃથ્વી આદિનો આહાર કરે છે. (૨) સચિત્ત પ્રતિબદ્ધાહાર - જેમકે વૃક્ષમાં ચોટેલ ગુંદ, પાકાફળ. ૩) અપક્વ ઔષધિ ભાણ • તે પ્રસિદ્ધ છે. પાઠાંતરથી સચિવ સંમિશ્ર આહાર. સચિવ વડે સંમિશ્ર - વલી આદિ, પુષ્પાદિ સંમિશ્ર. (૪) દુષપક્વ ઔષધિ ભક્ષણ – દુષપર્વ એટલે અસ્વિન્ન, પુરા ન ચડેલા. તેની ભક્ષણતા. (૫) તુચ્છૌષધિભક્ષણ - અસાર એવી મગફળી વગેરે. આમાં પણ મોટી વિરાધના અને અલા સંતોષ થાય છે, ઘણાં પણ ઐહિક એવા અપાયો તેમાં સંભવે છે. આમાં શિંબાખાદકનું ઉદાહરણ છે – ક્ષેત્રરક્ષક હતો, તે શિંબા ખાય છે. રાજા નીકળ્યો, ત્યારે ખાતો હતો. મધ્યાહે પાછો આવ્યો ત્યારે પણ ખાતો હતો. રાજાએ કૌતુકરી તેનું પેટ ચીરી નાંખ્યુ - આ કેટલું ખાય છે ? તેમાં ફીણ સિવાય બીજું કંઈ જ ન હતું. હવે કમથી જે વ્રત કહ્યું. તે પણ અતિચાર હિત પાળવું જોઈએ. તેથી તેના અતિચારોને જણાવવા માટે કહે છે – • સૂત્ર-૩૧ : કમદિન સંબંધી પ્રત્યાખ્યાન કરનાર શ્રાવકે આ પંદર કમદિાનોને જાણવા જોઈએ પણ આચરવા ન જોઈએ. તે આ પ્રમાણે – - અંગારકર્મ, વનકર્મ, શકટકર્મ, ભાટકકર્મ, સ્ફોટકકર્મ. - tત વાણિજ્ય, લાક્ષ વાણિજ્ય, રસ વાણિજ્ય, વિધવાણિજ્ય, કેશવ - અંગપીલણકર્મ, નીલનિકર્મ, દવાનિદાનતા, સદ્ધહ-તળાવનું શોષણ કરવું, અસતીપોષણતા. • વિવેચન-૩૧ : કમથી જે વ્રત કર્યું, તેને આશ્રીને શ્રાવકે આ પ્રસ્તુત પંદર કર્માદાનોનો અસાવધ જીવન ઉપાય અભાવમાં પણ, તેઓમાં ઉcકટ જ્ઞાનાવરણીયાદિ કર્મ હેતુત્વથી

Loading...

Page Navigation
1 ... 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512