Book Title: Agam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
નિ - ૧૬૦૯
એ પ્રમાણે આચામ્લક અને એકાસણાવાળાના ૧૬-ભંગો.
એ પ્રમાણે આચામ્લક અને એકલઠાણાવાળાના ૧૬-ભંગો.
આ પ્રમાણે આચામ્લક ઉત્સેપક સંયોગથી સર્વાગ્ર વડે ૯૬ આવાલિકા ભંગો થાય છે. આયામ્લક ઉત્સેપ કહ્યો.
અ ૬/૯૨
એક ચતુર્થભક્તિક અને એક છટ્ઠભક્તિક, અહીં પણ ૧૬ ભંગો. એ પ્રમાણે ચતુર્થભક્તિના ૧૬ ભંગો જાણવા.
એક એકાશનિક અને એક એકલઠાણાવાળામાં એકલઠાણાવાળાને આપવું. એક એકાશનિક અને એક નિવ્વિગઈકમાં એકાશનિકને આપવું. આમાં પણ ૧૬ ભંગો છે. એક એકલઠાણિક અને એક નિવિંગઈકમાં એકસ્થાનિકને આપવું. અહીં
પણ સોળ ભંગો છે.
૨૧૫
તે વળી પાષ્ઠિાપનિક જે વિધિએ ગ્રહણ કરેલ હોય અને વિધિથી ભુક્ત શેષ, ત્યારે તેમને અપાય છે. તેમાં નિયુક્તિ – • નિયુક્તિ-૧૬૧૦,૧૬૧૧-વિવેચન :
વિધિગૃહિત અર્થાત્ લુબ્ધ થયા વિના ઉદ્ગમિત, પછી માંડલીમાં કટ, પ્રતક, સિંહની જેમ ખાધા પછી તે વિધિ વડે ભુક્ત કહેવાય. એવા પ્રકારે પારિષ્ઠાપનિક. જ્યારે ગુરુ બોલે – હે આર્ય ! આ પારિષ્ઠાપનિક ઈચ્છાકાથી - સ્વ ઈચ્છાએ કરીને ખાઈ લો. ત્યારે તેને વંદન દઇને, આજ્ઞા મેળવીને ખાવું કલ્પે. અહીં ચાર ભંગો થાય. તે આ પ્રમાણે –
• નિયુક્તિ-૧૬૧૧-વિવેચન :
ચાર ભંગો થાય છે, તે આ પ્રમાણે
(૧) વિધિથી ગ્રહણ કર્યુ, વિધિથી ખાધું.
(૨) વિધિથી ગ્રહણ કર્યું, અવિધિથી ખાધું.
(૩) વિધિથી ગ્રહણ કર્યુ, વિધિથી ખાધું.
(૪) વિધિથી ગ્રહણ કર્યું, અવિધિથી ખાધું.
તેમાં પહેલો ભંગ - સાધુ ભિક્ષા માટે ભ્રમણ કરે, તે લોભાયા વિના બહારના
સંયોજના દોષરહિત ભોજન-પાન લાવે, પછી માંડલીમાં પ્રતસ્ક છેદાદિ વિધિ વડે સમુદ્દેશે. એવા પ્રકારે પૂર્વવર્ણિત આવલિકાથી સમુદ્દેશ કરવો ક૨ે છે.
હવે બીજો ભંગ કહે છે. તે પ્રમાણે જ વિધિથી ગ્રહણ કરે પરંતુ કાગડા કે શિયાળાદિ દોષથી દુષ્ટ રીતે ખાય. એમ અવિધિથી જમે. અહીં જે ઉદ્ધરે છે, તે ત્યજી દે છે. કલ્પતું નથી, કેમકે તેમાં છાંદિ દોષો છે. આ પ્રમાણે જે આપે છે અને જે ખાય છે, તે બંને પણ વિવેક [ત્યાગ] કરે છે. ફરી ન કરવા માટે ઉધ્ધત થઈને પાંચ
કલ્યાણક' નામે પ્રાયશ્ચિત્ત અપાય છે.
હવે ત્રીજો ભંગ - તેમાં અવિધિથી ગ્રહણ કરે - પૃથક્ પૃથક્ ઉત્કૃષ્ટ દ્રવ્યો વાસણમાં લે પછી કક્ષાપુટની માફક પ્રતિશુદ્ધમાં વિરેચન કરે. આવી રીતે ખાય તે
કહેવાઈ ગયેલ છે. પછી માંડલિકરાન્તિક વડે સમરસ કરીને માંડલી વિધિ વડે
૨૧૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ સમુદ્દેશ કરે. આવા પ્રકારે જે ઉદ્ધરે છે, તે પારિષ્ઠાપનિકાકાર આવલિકોને વિધિથી જમ્યા તેવી કલ્પના કરે છે.
ચોથો ભંગ કહે છે
=
• આવલિકાને ભોજન કરવું ન કલ્પે, તે જ પૂર્વે કહેલ દોષો છે. [બંનેમાં અવિધિ કરે.]
આ પ્રમાણે ભાવપત્યાખ્યાન કહ્યું.
મૂળગાથામાં કહેવાયેલ પ્રત્યાખ્યાન કહ્યું. હવે આ પ્રત્યાખ્યાન કરનારને જણાવે છે. તેથી બતાવે છે કે –
• નિયુક્તિ-૧૬૧૨-વિવેચન
પ્રત્યાખ્યાતા - ગુરુ, તેના વડે પ્રત્યાખ્યાત્રા કરાયેલ, પ્રત્યાખ્યાપયિત પણ શિષ્યમાં ઉલિંગના, કેમકે પ્રાયઃ પ્રત્યાખ્યાન પ્રાયઃ ગુરુ-શિષ્ય વિના થતું નથી. બીજા ‘પ્રત્યાખ્યાન વડે કરાયેલ' પાઠ બોલે છે. તે પણ અયુક્ત છે કેમકે ‘પ્રત્યાખ્યાતા એમ નિયુક્તિકારે સાક્ષાત્ ઉપન્યસ્ત-કહેલ હોવાથી સૂચાની અનુપપત્તિ છે. પ્રત્યાખ્યાપયિતુ પણ તેના અનંતર અંગપણે છે.
અહીં જ્ઞાતર્ય અને જ્ઞાતરિના ચાર ભેદો થાય છે.
તે ચતુર્ભૂગીમાં ગોણિ દૃષ્ટાંત છે. ભાવાર્થ સ્વયં કહેવો. • નિયુક્તિ-૧૬૧૪-વિવેચન :
મૂળગુણ અને ઉત્તરગુણમાં એ પ્રમાણે સર્વોત્તગુણોમાં અને દેશોતર ગુણોમાં, તે રીતે શુદ્ધિમાં - છ પ્રકારે શ્રદ્ધાનાદિ લક્ષણોમાં પ્રત્યાખ્યાનનો વિધિજ્ઞ, આ
વિષયમાં પ્રત્યાખ્યાન વિધિને આશ્રિને એવો અર્થ છે. પ્રત્યાખ્યાન કરે છે. પ્રત્યાખ્યાતા
ગુરુ-આચાર્ય હોય છે.
• નિયુક્તિ-૧૬૧૫-વિવેચન :
કૃતિકર્માદિ વિધિજ્ઞ-વંદનાકારાદિ પ્રકારને જાણનાર.
ઉપયોગરત પ્રત્યાખ્યાન જ ઉપયોગપ્રધાન અને અશઠભાવે - શુદ્ધ ચિત
સંવિગ્ન-મોક્ષાર્થી સ્થિર પ્રતિજ્ઞ-કહેવાયેલને અન્યથા ન કરે. [કોણ ?]
-
પ્રત્યાખ્યાના કરનારને પ્રત્યાખ્યાપિતા - શિષ્ય. એવા પ્રકારનો હોય તેમ તીર્થંકર અને ગણધરોએ કહેલ છે.
• નિર્યુક્તિ-૧૬૧૬-વિવેચન :
અહીં પણ ફરી પચ્ચકખાણ કરનાર અને પચ્ચકખાણ કરાવનારની ચતુર્થંગી બતાવેલી છે, તે આ પ્રમાણે
-
જાણતો જાણગની સમીપે શુદ્ધ પ્રત્યાખ્યાન પચ્ચકખે છે.
જે કારણથી બંને પણ જાણે છે કે પ્રત્યાખ્યાન નમસ્કાર સહિત કે પોરિસિ આદિક કઈ રીતે છે તે.
જાણતો ન જાણનારને જણાવીને પ્રત્યાખ્યાન કરે છે. જેમકે નમસ્કાર સહિત
આદિ અમુક તારા વડે પ્રત્યાખ્યાન કરાયું તે શુદ્ધ છે અન્યથા શુદ્ધ નથી.
ન જાણતો જાણનારની પાસે પ્રત્યાખ્યાન કરે છે તે શુદ્ધ નથી, પ્રભુ સંદિષ્ટ

Page Navigation
1 ... 505 506 507 508 509 510 511 512