Book Title: Agam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 478
________________ અ ૬/૬ર નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૫e ૧૫૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ તેમની સાથે આલાપ-સંતાપનો પ્રસંગ બને, તેનાથી અન્યતીર્થિકોને અશન પાન, ખાદિમ, સ્વાદિમ આપવાનું કે વારંવાર આપવાનું બને છે (જે શ્રાવકને ન કશે.) એ પ્રમાણે પૂર્વક્રમથી છ મૂંગો થાય. આ ભેદો સ્થૂલ મૈથુન પ્રથમઘરકને ન છોડીને પ્રાપ્ત થાય. દ્વિતીય આદિમાં પ્રત્યેકમાં છ-છ ભેદો મળીને ૩૬-ભેદો થાય. આ ૩૬ ભેદો પણ સ્થૂલ અદત્તાદાના પ્રથમઘકને ન છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પ્રત્યેક-પ્રત્યેકના ૩૬-૩૬ ભેદો, એ મળીને થયા-૨૧૬ ભેદો. એ ૨૧૬ ભેદો પણ સ્થૂલ મૃષાવાદ પ્રથમધરકને ન છોડીને પ્રાપ્ત થયાં છે, દ્વિતીયાદિમાં પણ પ્રત્યેકમાં ૨૧૬-૨૧૬ ભેદો મળીને કુલ ૧૨૯૬ ભંગો થાય. આ બધાં ભેદોમાં મૂળથી આરંભીને ગણતાં - ૫૯૨ + ૧૨૯૬ + ૧૨૯૬ + ૧૨૯૬ એ બધાં મળીને ૬૪૮o ભેદો થશે. તેનાથી જે પૂર્વે કહ્યું કે – ચતુક સંયોગા ૬૪૮૦ ભેદો થાય છે, તેની વ્યાખ્યા અહીં અનંતર કહી.]. o હવે પંચક ચારણિયા કહે છે, તેમાં – (૧) સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુન, શૂલપરિગ્રહ (પાંચને) દ્વિવિધ-ગિવિધથી પચ્ચકખે. (૨) સ્થૂલ પ્રાણાતિપાતાદિ ચાને દ્વિવિધ-ગિવિધથી પણ સ્થળ પરિગ્રહને દ્વિવિધ-દ્વિવિધથી પચ્ચકખે. એ પ્રમાણે પૂર્વકમથી છ મૂંગો થાય. આ ભેદો સ્થૂલ મૈથુન-પ્રથમધકને ન છોડીને પ્રાપ્ત થયા છે. દ્વિતીયાદિમાં પ્રત્યેકમાં છ-છ ભેદોથી ૩૬-ભેદો થાય. આ ૩૬ ભેદો પણ સ્થૂલ અદત્તાદાન પ્રથમધકને ન છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પણ પ્રત્યેકમાં ૩૬-૩૬ મળીને ૨૧૬ ભેદો થાય. આ ૨૧૬ ભેદો પણ સ્કૂલમૃષાવાદ પ્રથમધરકને ન છોડીને પ્રાપ્ત થયા છે. દ્વિતીયાદિમાં પણ પ્રત્યેકના ૧૬-૨૧૬ મંગો મેળવીને ૧૨૯૬-ભંગો થશે. આ ૧૨૯૬-ભંગો સ્થૂલ પ્રાણાતિપાત પ્રથમધરકને ના છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પ્રત્યેકમાં ૧૨૯૬-૧૨૯૬ ભેદો થાય. તે બધાં મળીને ૩૩૭૬ ભંગો થાય છે. તેથી જે પૂર્વે ગાથામાં ૩૭૩૬ કહેલ, તેની વ્યાખ્યા થઈ. ઉત્તરગુણ અને અવિરત સમ્યગુર્દષ્ટિને છોડીને કહ્યું. કેમકે તે બંનેનો એકએક ભેદ જ કહ્યો છે. - x • x - આનુષાંગિક આટલું કહ્યું. પ્રકૃત વિષયને જણાવીએ છીએ. તેમાં જે કારણથી શ્રાવકધર્મનું મૂળ સમ્યકત્વ છે, તેથી તેમાં રહેલી વિધિને જ જણાવવાની ઈચ્છાથી કહે છે – • સૂટમ-૬૩ - તેમાં - શ્રમણોપાસકો પૂર્વે જ મિથ્યાત્વને પ્રતિક્રમે છે અને સમ્યકત્વને અંગીકાર કરે. તેઓને કહ્યું નહીં - શું ન કહ્યું ? આજથી અન્યતીર્થિક કે અન્યતીર્શિકના દેવો કે અન્યતીર્થિકે પરિગૃહિત અરહંત પ્રતિમાને વંદન કરવા કે નમસ્કાર કરવો. [ન કરો] પૂર્વે ભલે ગ્રહણ ન કરી હોય, પણ હાલ અન્યતીર્થિકગ્રહિત હોવાથી સિવાય કે - રાજાના અભિયોગથી, ગાભિયોગથી, બલાભિયોગથી, દેવતાના અભિયોગી, ગુરુના નિગ્રહ, કાંતારવૃત્તિથી [આપવું પડે.. આ સમ્યક પ્રશસ્ત છે, સમ્યકત્વ મોહનીય કર્મના વેદન, ઉપશમ કે યથી પ્રાપ્ત થાય છે. તે પ્રશમ, સંવેગાદિ ચિહ્નવાળું છે. તેનાથી શુભ આત્મપરિણામ થાય છે. શ્રાવકોને સમ્યકત્વમાં આ પાંચ અતિચાર જાણવા જોઈએ પણ આચરવા ન જોઈએ. તે આ પ્રમાણે - શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાખંડuefસા, પરપાખંડસંતવ.. • વિવેચન-૬૩ : શ્રમણોના ઉપાસક તે શ્રમણોપાસક અર્થાતુ શ્રાવક, પહેલી વખત જ શ્રાવક થતો હોય તે મિથ્યાત્વ - તcવાર્થના અશ્રદ્ધારૂપ, તેનાથી તિવર્તે - અટકે. માત્ર તેનાથી અટકવાનું જ અહીં ઈષ્ટ નથી, તો શું ? તેના નિવૃત્તિ દ્વારથી સમ્યકત્વ - તવાર્થની શ્રદ્ધારૂપ છે, તેને સમીપતાથી સ્વીકારે. સમ્યકત્વ યુક્ત થયેલ શ્રાવકને સમ્યકત્વના સ્વીકાર કાળથી હવે આટલું ન કલ્પ - શું ન કરે ? અન્યતીર્થિક - ચરક, પરિવ્રાજક, ભિક્ષ આદિ. અન્યતીર્થિક દેવતારુદ્ર, વિષ્ણુ, સુગતાદિ કે અન્યતીર્થિક પરિગૃહીત અરહંત પ્રતિમાને વંદન - અભિવાદન, નમસ્કરણ-પ્રણામપૂર્વક પ્રશસ્ત ધ્વનિ વડે ગુણોનું કીર્તન કરવાનું ન કહ્યું. તેમાં શો દોષ છે ? તેમને ભોજનાદિ દેતા-કરતાં મિથ્યાવાદિનું સ્થિરિકરણ આદિ થાય છે. તથા પૂર્વે જેમને બોલાવેલા નથી, તેવા અન્યતીર્થિકોને બોલાવવા-ચલાવવાનો પ્રસંગ આવે. તેમાં માતાપ - એક વખત સંભાષણ, સંતાપ-વારંવાર બોલાવવા. શો દોષ ? તેમને આસનાદિ આપ્યા પછી તેમની ક્રિયા-યોગાદિ કરે તો તે નિમિતે કર્મબંધ થાય, તથા તેમના વડે પ્રીતિથી ઘેર આવાગમન થાય. હવે જે શ્રાવકના સ્વજન-પરિજન છે, જેમણે સિદ્ધાંતનો સાર ગ્રહણ કરેલ નથી, તેઓ તેમની સાથે સંબંધમાં આવે ઈત્યાદિ. આલાપાદિથી સંભ્રમમાં પડે - x • લોકાપવાદ થાય. વળી તે અન્યતીર્થિકોને અશન-ધૃતપૂણદિ, પાન-દ્રાક્ષ પાનાદિ, ખાદિમવપુષફલાદિ, સ્વાદિમ - કંકોલ, લવંગાદિ એકવાર દેવાનું કે વારંવાર દેવાનું અને જે કલાતું નથી. શું સર્વથા ન કરે ? ના તેમ નથી. જો રાજાભિયોગ હોય તો તેને છોડીને, બલાભિયોગાદિ છોડીને કલે. કેમકે રાજાભિયોગાદિથી દેવા છતાં ધર્મનું ઉલ્લંઘન ન થાય. અહીં ઉદાહરણ છે:- કઈ રીતે રાજાભિયોગથી દેવા છતાં ધર્મને ઓળગે નહીં

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512