Book Title: Agam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 476
________________ અ /૬ર નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૫૩ સ્થળ પ્રાણાતિપાત પૂરું થયું. હવે ચૂળ મૃષાવાદ ચિંતવે છે - (૧) શૂળ મૃષાવાદ અને સ્થૂળ અદત્તાદાન પચ્ચકખે ૨-૩. (૨) ચૂળ મૃષાવાદ +3, સ્થૂળ અદત્તાદાન ૨-૨. એ પ્રમાણે પૂર્વના ક્રમથી છ મંગો જાણવા. [એમાં જ્યાં-ર-લખેલ હોય તો દ્વિવિધ, ત્રણ લખેલ હોય ત્યાં પ્રિવિધ ઈત્યાદિ સમજવું) એ પ્રમાણે મૈથુન અને પરિગ્રહમાં પ્રત્યેકમાં છ-છ ભંગો. એ રીતે બધાં મળીને અઢાર ભંગો થશે. આ ભેદે મૃષાવાદને પ્રથમ ઘરક સમજીને કહ્યા. એ પ્રમાણે બીજા આદિને ધારણ કરવાથી પણ પ્રત્યેકેપ્રત્યેકના અઢાર-અઢાર ભેદો થાય છે. આ બધાં મળીને ૧૦૮ ભેદો થાય. સ્થૂલ મૃષાવાદ કહેવાયું. હવે સ્થૂલ અદત્તાદાન વિચારીએ – (૧) તેમાં સ્કૂળ અદત્તાદાન અને સ્થૂળ મૈથુનના પચ્ચકખાણ કરે તે દ્વિવિધ ગિવિધથી, એક ભેદ. (૨) ચૂળ અદત્તાદાન ૨-૩, ટૂળ મૈથુન ૨-૨. એ પ્રમાણે પૂર્વકમથી છ ભેદો જાણવા. એ પ્રમાણે ચૂળ પરિગ્રહ સાથે પણ છ ભંગો મેળવીને બાર ભેદો થશે. આ ભેદો સ્થૂળ અદત્તાદાનને પ્રથમ ગ્રહણ કરીને પ્રાપ્ત થયા. એ પ્રમાણે દ્વિતીય આદિમાં પ્રત્યેકમાં છ-છ થાય. એ બધાં મળીને ૭૨ થશે. ચૂળ અદત્તાદાન કહ્યું. હવે ચૂળ મૈથુનાદિ ચિંતવીએ – (૧) તેમાં ચૂળ મૈથુન અને સ્થળ પરિગ્રહ બંનેનું દ્વિવિઘ-ગિવિધથી પચ્ચકખાણ કરે છે. (૨) સ્થૂલ મૈથુન દ્વિવિધ ગિવિધથી, સ્થૂળ પરિગ્રહ વળી દ્વિવિઘ દ્વિવિધથી. એ પ્રમાણે પૂર્વકમથી છ મૂંગો થાય. એ પ્રમાણે ચૂળ મૈથુન પ્રથમ ધાકને ન છોડીને છ ભેદો પ્રાપ્ત થયા. એ પ્રમાણે દ્વિતીયાદિમાં પ્રત્યેકે પ્રત્યેકમાં છ-છ ભેદો થાય. બધાં મળીને છત્રીશ ભેદો થાય છે. આ બધાં મૂળથી આરંભીને બધાં પણ ૧૪૪ + ૧૦૮ + ૭૨ + 3૬ મળીને ૩૬૦ કુલ ભેદો થશે. આ પ્રમાણે દ્વિકસંયોગ ગાવાની વિચારણા કરી. o હવે ત્રિક ચારણીયથી થતાં ભેદો આ પ્રમાણે – (૧) સ્થૂળ પ્રાણાતિપાત, શૂળ મૃષાવાદ, સ્થળ અદત્તાદાનના વિવિધ ગિવિધથી પચ્ચકખાણ કરે તે એક. (૨) સ્થૂળ પ્રાણાતિપાત અને શૂળ મૃષાવાદ દ્વિવિધ ગિવિધથી, પણ સ્થૂળ અદત્તાદાન દ્વિવિધ-દ્વિવિધથી પચ્ચકખે. (3) સ્થૂળ પ્રાણાતિપાત અને શૂળ મૃષાવાદ દ્વિવિધ ગિવિધથી, પણ સ્થૂળ અદત્તાદાન દ્વિવિધ-એકવિધથી પચ્ચકખે. એ પ્રમાણે પૂર્વક્રમથી છ અંગો થાય છે. ૧૫૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ એ પ્રમાણે મૈથુન અને પરિગ્રહમાં પણ પ્રત્યેકમાં છ-છ ભેદો થાય. બધાં મળીને અઢાર ભેદો થયા. આ ભેદો સ્થૂલ મૃષાવાદમાં ફેરફાર ન થવા દઈને ભેદો પ્રાપ્ત થયા. એ પ્રમાણે દ્વિતીયાદિમાં પ્રત્યેકે પ્રત્યેકમાં અઢાર-અઢાર ભેદ થાય. બધાં મળીને કુલ ૧૦૮ ભેદો થશે. એ પ્રમાણે સ્કૂળ પ્રાણાતિપાતના વિકલામાં ફેરફાર કર્યા વિના ઉપરોક્ત ભેદો કહ્યા. તેમાં પણ દ્વિતિયાદિમાં પ્રત્યેકે પ્રત્યેકમાં ૧૦૮-૧૦૮ ભેદો થાય છે. આ બધાં મળીને કુલ ૬૪૮ ભેદો થાય. એ પ્રમાણે સ્થૂળ પ્રાણાતિપાતથી મિકસંયોગથી સ્થૂલ મૃષાવાદ સાથે કહ્યા. તે મુજબ સ્થૂળ અદત્તાદાન સાથે પણ ચારિત થશે તેમાં - | (૧) સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂળ અદત્તાદાન, શૂળ મૈથુનને દ્વિવિધ ત્રિવિધે પચ્ચકખાણ કરે તે એક ભેદ. (૨) સ્થૂળ પ્રાણાતિપાત અને શૂળ અદત્તાદાન દ્વિવિધ ગિવિધે અને સ્કૂલ મૈથુન દ્વિવિધ દ્વિવિધથી પચ્ચખે. એ પ્રમાણે પૂર્વ ક્રમથી છ મૂંગો થાય. એ પ્રમાણે સ્થૂલ પરિગ્રહથી પણ છ ભંગ ઉમેરતા બાર ભેદો થશે. આ ભેદે અદત્તાદાન પ્રથમધકને છોડ્યા વિના પ્રાપ્ત થયાં. એ પ્રમાણે દ્વિતીયાદિમાં પણ પ્રત્યેક-પ્રત્યેકના બાર-બાર ભેદો થશે. આ બધાં મળીને બોંતેર ભેદો થાય છે. આ ભેદો પણ પ્રાણાતિપાત પ્રથમ ધરકન છોડીને પ્રાપ્ત થયા. આને દ્વિતીયાદિમાં પ્રત્યેકમાં બોતે-બોતેર ભેદ. બધાં મલીને ૪૩૨ થાય. એ પ્રમાણે સ્થલ પ્રાણાતિપાત શિકસંયોગથી સ્થૂળ અદત્તાદાન સાથે ચારિતકહ્યું. હવે ચૂળ મૈથુન સાથે પરિગ્રહને કહે છે. તેમાં – (૧) સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂળ મૈથુન, શૂળ પરિગ્રહ ત્રણે દ્વિવિધ-ગિવિધથી પચ્ચકખે તે એક ભેદ. (૨) સ્થૂલ પ્રાણાતિપાત અને મૈથુન દ્વિવિધ-ગિવિધથી પણ પરિગ્રહને દ્વિવિધદ્વિવિધથી પચ્ચકખે. એ પ્રમાણે પૂર્વક્રમથી છ ભંગો થાય. ઉક્ત ભેદો સ્થૂલ મૈથુન પ્રથમ ધકને ન છોડતાં પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પ્રત્યેક-પ્રત્યેકમાં છ-છ ભંગ. બધાં મળીને ૩૬ ભેદો. આ ભેદો સ્થૂળ પ્રાણાતિપાત પ્રથમધકને ન છોડતાં પ્રાપ્ત થયા. દ્વિતીયાદિ પ્રત્યેક-પ્રત્યેકમાં કઝીશ-છત્રીશ. એ રીતે બધાં મળીને-૨૧૬ થાય. એ પ્રમાણે સ્થૂલ પ્રાણાતિપાત બ્રિકસંયોગથી મૈથુન સાથે કહ્યા. પ્રાણાતિપાત સાથેનો ત્રિક સંયોગ પણ કહ્યો.

Loading...

Page Navigation
1 ... 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512