Book Title: Agam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 450
________________ એ પ/૩૫,૩૬ નિ : ૧૪૧૬,૧૪૧૭ છે અધ્યયન-૫-“કાયોત્સર્ગ'' & - * - * - * - * - - પ્રતિકમણ અધ્યયનની વ્યાખ્યા કરી. હવે કાયોત્સર્ગ અધ્યયન આરંભે છે. આનો આ સંબંધ છે. અનંતર અધ્યયનમાં વંદનાદિ ન કરવા આદિ વડે ખલિતની નિંદા પ્રતિપાદિત કરી. અહીં ખલિત વિરોષથી અપરાધ વ્રણ વિશેષના સંભવવી આવા અશુદ્ધને પ્રાયશ્ચિતરૂપ ભેષજ વડે અપરાધ વ્રણની ચિકિત્સા પ્રતિપાદિત કરે છે. અલવા પ્રતિક્રમણ અધ્યયનમાં મિથ્યાત્વ આદિ પ્રતિકમણ દ્વારથી કર્મનિદાનનો પ્રતિષેધ કહેલ છે, અહીં તે કાયોત્સર્ગ કરણથી પૂર્વે એકઠા કરેલ કર્મોનો ક્ષય કહે છે. કહે છે કે – જેમ કકય લાકડાનો કાપતો કાપતો ચાલે છે એ પ્રમાણે સુવિહિતો કાયોત્સર્ગથી કર્મોને કાપે છે. કાર્યોત્સર્ગમાં સારી રીતે રહેલના ગોપાંગ જેમ જેમ ભાંગે તેમ સુવિહિતોનો અષ્ટવિધ ક્રમસંઘાત ભેદાય છે. અથવા સામાયિકમાં ચારિત્રને વર્ણવ્યું, ચતુર્વિશતિ સ્તવમાં અરહંતના ગુણોની સ્તુતિ કરી. તે જ્ઞાન-દર્શનરૂપ હતી. એમ ત્રણેને કહ્યા. આના વિતથ આસેવનથી આલોક અને પરલોક સંબંધી થતાં અપાયોને દૂર કરવા ગુરુને નિવેદન કરવું. તે વંદનપૂર્વક થાય માટે વંદનને કહ્યું નિવેદન કરીને શુભ સ્થાનોમાં જ પ્રતીપ ક્રમણને સેવવું. તેથી અનંતર અધ્યયનમાં તેનું નિરૂપણ કર્યું. અહીં તો પણ અશુદ્ધ રહેલા ચાપ ધ વ્રણની ચિકિત્સા પ્રાયશ્ચિતરૂપ ભેષજથી કહી છે. તેનું પ્રતિપાદન કરે છે– • નિયુક્તિ-૧૪૧૮ + વિવેચન : આલોચના, પ્રતિકમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપના અને પારસંયિક [ દશ પ્રાયશ્ચિત કહ્યા.] (૧) આલોચના • પ્રયોજનથી ૧૦૦ હાથ બહાર ગમનાગમન આદિમાં ગુરને નિવેદન. (૨) પ્રતિક્રમણ - પાછા ખસવું તે. સહસા સમિતાદિમાં મિથ્યાદુકૃત કરવું છે. (૩) મિશ્ર - શબ્દાદિમાં સગાદિ કરણ, આલોચના અને મિથ્યાકૃત કરવું તે. (૪) વિવેક » અનેકણીય ભોજનાદિમાં કંઈક ગ્રહણ થયું હોય તો તેનો પરિત્યાગ કરવો તે. (૫) વ્યુત્સર્ગ - કુસ્વપ્લાદિમાં કાયોત્સર્ગ કરવો એ ભાવના છે. (૬) તપ - કર્મને તપાવે માટે તપ - પૃથ્વી આદિના સંઘનાદિમાં નિર્વિકૃતિકાદિ કરવા તે. (૭) છેદ * તપ વડે દુર્દમ શ્રમણના પર્યાયનું છેદન કરવું તે. (૮) મૂલપ્રાણાતિપાતાદિમાં ફરીથી વ્રત આરોપણ કરવું તે. (૯) અનવસ્યાય - હસ્તતાલાદિ પ્રદાનના દોષથી દુષ્ટતપરિણામવથી વ્રતમાં અવસ્થાપના નકવી તે અનવસ્થાય. (૧૦) પાસંગિક • પુરપવિશેષના સ્વલિંગ, રાજરાણીનું સેવન કસ્વાદિ કારણે પારસંયિક થાય પર પ્રાયશ્ચિતના અંતને પામે છે તે પારસંચિક. આવી આગળ કોઈ પ્રાયશ્ચિત નથી. એ પ્રમાણે પ્રાયશ્ચિત મૈષજ કહ્યું. હવે ત્રણ પ્રતિપાદિત કરે છે તે બે ભેદે છે - દ્રવ્ય વ્રણ અને ભાવ વણ. દ્રવ્ય વ્રણ શરીરક્ષત લક્ષણ છે. તેના પણ બે ભેદ જ ૧૦૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ છે. તે કહે છે - • નિયુકિત-૧૪૧૯ થી ૧૪૨નું વિવેચન : કાયા એટલે શરીરના ઘણ-ક્ષતરૂપ બે પ્રકાર છે. તે આ રીતે – તેમાંથી ઉદ્ભવેલ તે તદુર્ભાવ • ગંડાદિ અને આગંતુક - કંટકાદિથી પ્રભવ. તેમાં આગંતુકનું શચોદ્ધરણ થઈ શકે છે, તદુર્ભવતું નહીં. જો આને ઉદ્ધરિત કરાય - ઉત્તર પશ્કિર્મ કરાય તે વ્યવણ જ, તેને જણાવવા કહે છે - તનુ એટલે કૃશ, તીણ મુખવાળો નહીં, લોહીવાળો નહીં તે અશોણિત. માત્ર ચામડીને ચોંટીને હોય. ઉદ્ધત્ય એટલે શલ્યનો ત્યાગ કરે છે. વણને મદત ન કરે, કેમકે સત્રનું અભવ છે. પ્રથમ શરાજમાં આ વિધિ છે, બીજા આદિ શવાજમાં વળી આ વિધિ છે - લાગેલાનું ઉદ્ધરણ, તે લગ્નોસ્તૃત. તે દ્વિતીયમાં - બહુ દૂર ન ગયેલ શલ્ય, કંઈક જ દેઢ રીતે લાગેલ હોય. તો મર્દન કરીને પચી વણ હોય તો, શલ્યનું ઉદ્ધરણ કરે, વણનું મર્દન, કમલાદિ વડે પૂરણ, તેને જ આ પ્રમાણે કરાય છે, જો શરા દૂર ગયેલ હોય. વેદના ન થાય, તેથી ઉદ્ધરીને શરાનું ગાલન કરે છે. લોહી એ ચોથું શલ્ય છે. તથા શીઘ રૂઝાવવું તે ચેષ્ટા - પરિપંદનાદિ લક્ષણથી નિષેધ કરે છે. પાંચમાં શલ્યમાં ઉદ્ધરેલ વ્રણ જેને છે તે ઘણી તે વણીને શૈદ્રતત્વથી શાનું (ઉદ્ધરણ), વ્રણનું રોહણ થાય, તે છ શરા ઉદ્ધરણ કરાતા હિત-પથ્ય, મિત-તોક અથવા ભોજન ન કરતો. ચાવતું શલ્યથી દૂષિત હોય, તેટલું જ માંગ છેદે. સાતમું શચ ઉદ્ધરતા શું ? પૂતિ-માંસ આદિ. તે પણ ન રહેતા, ગોનસ ભક્ષિતાદિમાં રક વડે કરાય છે. તેનો અંગ છેદ હાડકાં સહિત કરે જેથી બાકીનાની રક્ષા થાય. અહીં સુધી દ્રવ્યaણની ચિકિત્સા પ્રતિપાદિત કરી. હવે ભાવ વ્રણને પ્રતિપાદિત કરે છે - આ અન્યકર્તાની ગાથા છે, ઉપયોગવાળી હોવાથી તેની વ્યાખ્યા કરીએ છીએ. મૂલગુણ • પ્રાણાતિપાતાદિ વિરમણ લક્ષણ, ઉત્તગુણ તે પિંડ વિશુદ્ધિ આદિ. જેનું આ પ્રમાણે જ રૂપ છે, તે મૂલોતર ગુણરૂપ, તેના. પરમ ચરણપુર, તેના અપરાધ • ગોયરાદિ ગોચર, તે જ શો, તેનાથી પ્રભવ - સંભવ જેનો છે, તથાવિધ ભાવવણ થાય છે. હવે આના અનેક ભેદ ભિન્ન ભાવવણના વિચિત્ર પ્રાયશ્ચિત્ત મૈષજથી ચિકિત્સા બતાવે છે, તેમાં - ભિક્ષાયયદિના અતિચાર કોઈને આલોચના વડે જ શુદ્ધ થઈ જાય છે. આ શબ્દથી વિચારભૂમિ આદિ ગમતજ લેવા. અહીં અતિયાર જ વ્રણ છે. એ પ્રમાણે બધે જોડવું. બીજો વ્રણ અપભુપેક્ષિત ખેલ વિવેકાદિમાં - હા, હું અસમિત છું અથવા સક્સા અગુપ્ત છે તેની વિચિકિત્સા મિથ્યાકૃતથી થાય છે.

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512