Book Title: Agam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 456
________________ મેં પ/૩૫,૩૬ નિ : ૧૪૬૨ થી ૧૪૭૮ ૧૧૩ ૧૧૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ અહીં વિશેષ શું છે ? જે કારણે આ પણ વ્યવસ્થિત કરવા છતાં વાગૃધ્યાન થાય છે. [૧૪૬] આ પ્રમાણે શિષ્યએ કહેતા ગુરુ જણાવે છે - મા જે ઘનતુ - કંપવું' એ શબ્દનો વ્યવહિત પ્રયોગ છે, તેને અમે દશવીશું - મારું કંપે નહીં. [શું ?] તનું - શરીર. એ પ્રમાણે ચલન ક્રિયાના નિરોધથી જે રીતે તે ધ્યાન કાયિક નિરૂકંપને થાય છે. અયતા ભાષા વિવર્જિન - દુષ્ટ વાક્ય પરિહરવાને, વાચિક ધ્યાન જ કહ્યું જેમ કાયિક કહ્યું છે. [૧૪] Q સ્વરૂપથી વાચિક ધ્યાનને બતાવતા કહે છે – એ પ્રમાણે નિરવધા વાણી કહી છે. તે માટે બોલવી અને આવી સાવધ ન બોલવી, એ પ્રમાણે એકાગ્રતાથી વિચારેલ વાક્યનો બોલનારને વાચિક ધ્યાન થાય છે. [૧૪૮] એ પ્રમાણે ત્યાં સુધી વ્યવહારથી ભેદ વડે ત્રણે પ્રકારે ધ્યાનને કહ્યું. હવે એકદાજ - એકબ જ પ્રવિધ ધ્યાન દશવિ છે - મન વડે • અંત:કરણથી ઉપયુક્ત થઈ વ્યાપાર - પ્રવૃત્તિ કરતો કાય-દેહ, વાયા-વાણી તેના પરિણામ તે વિવિક્ષિત શ્રુતપરિણામ અથવા તેના પરિણામ તે ત્રણ યોગના પરિણામ - ૪ - ભંગિક શ્રુત-દૈષ્ટિવાદ અંતર્ગતુ કે અન્ય તેવા પ્રકારનું ગણતો - [પરાવર્તિત કરતો વર્તે છે. [શમાં ?] મન, વચન, કાય વ્યાપાર રૂપ ગણે પ્રકારના ધ્યાનમાં. આટલું આનુષાંગિક કહ્યું. હવે ભેદપરિમાણ પ્રતિપાદિત કતરાં ઉનૃતોષ્કૃિતાદિ ભેદરૂપ જે નવ ભેદે કાયોત્સર્ગ પહેલાં દેખાડ્યો, તે યથાયોગ વ્યાખ્યાયિત કરીએ છીએ. તેમાં આ ગાથાઓ બતાવેલ છે– • નિયુક્તિ-૧૪૭૯ થી ૧૪૯૬-વિવેચન : (૧૪૭૯,૧૪૮૦) ધર્મ અને શુક્લનું સ્વરૂપ પૂર્વે બતાવ્યું. તે બંને જ ધ્યાનમાં જે કોઈ ધ્યાવતો રહીને આ કાયોત્સર્ગ - ઉત્કૃતોત્કૃત થાય છે, તેમ જાણવું. જે કારણથી આ શરીર ઉસ્કૃત ભાવ પણ ધર્મશુક્લ યાયિત્વથી ઉસ્તૃત જ છે. એક ભેદ કહ્યાં હવે બીજો કહે છે - ધર્મ અને શુક્લ બંને ન ધ્યાવે, આdરૌદ્ર બંનેને પણ ન ધ્યાવે આવો કાયોત્સર્ગ દ્રવ્યોસૃત થાય છે, તેમ જાણવું. [૧૪૮૧] તો વળી કઈ અવસ્થામાં શુભ ધ્યાન પણ ન કરે અને અશુભ ધ્યાન પણ ન કરે ? અહીં કહે છે – પ્રચલાયમાન અચં િકંઈક સુતા. સારી રીતે સુતેલો તે વિશે શુભ ધ્યાન-ધર્મ અને શુક્લ લક્ષણને યાતો અર્થાત્ કરતો નથી. અથવા શુભ - આd અને રૌદ્ર લક્ષણને પણ ન પ્રવતવિ, ક્યારેક વસ્તુમાં ચિત નથી તેવો તે વ્યાપારિત ચિત જાગ્યા પછી પણ એ પ્રમાણે જ - શુભ પણ ન ધ્યાવે કે અશુભ પણ ન ધ્યાવે. [૧૪૮૨] પરંતુ - વરપપત્રક - અર્થાત અચિર જન્મેલ એટલે કે જેને જન્મે ઘણો કાળ થયો નથી તેવો. મૂર્ણિત-અવ્યક્ત - માં-સુતેલાને, અહીં પૂછત - અભિઘાતાદિથી, અવ્યકત ચિતથી અવ્યક્તને, મદિરાદિ વડે મતને, નિદ્રાથી [34]8] સુતેલાને. અહીં અવ્યક્તોને, એમ જે કહ્યું, તેમાં અવ્યકત ચિતથી તેઓ અવ્યક્ત છે, તો પછી ફરી અવ્યક્ત કેવા પ્રકારે કહ્યા ? grfવ - સ્થગિત વિષાદિથી તિરસ્કૃત સ્વભાવ, અવ્યક્ત જ છે. 'વ' શબ્દ અવધારણમાં પ્રાયશ્ચિત પણ થાય છે. પ્રાયઃના ગ્રહણથી અન્યથા પણ સંભવે છે તેમ કહ્યું. " [૧૪૮૩] આવા સ્વરૂપનાને પણ ચિતમાં ધ્યાનતા હોય તો શો વિરોધ છે ? તે કહે છે - આવું નથી. જે કારણે આલંબનમાં લાગતાં લાગતાં ગાઢ આલંબનમાં લાગે, તેમાં લાગતા-લાગતા એક આલંબનમાં સ્થિરતાથી વ્યવસ્થિત થાય - રહે. ચિત - અંત:કરણ કહ્યું. નિરંજન-નિપ્રકંપ યાત. જો એમ છે તો પ - જે અન્ય-બીજું છે, તે થતું નથી. કેવા સ્વરૂપનું ? મૃદુ ભાવનામાં અકઠોર, અવ્યક્તપૂર્વે કહ્યું, ભમતા-અનવસ્થિત. [૧૪૮૪] જે મૃદ આદિ સિત ધ્યાન ન થાય વસ્તુત: અવ્યકતપણાથી, તો કઈ રીતે આની પછીથી પણ વ્યક્તતા થાય? તે કહે છે - ઉષ્ણ અવશેષ થોડું પણ ઉણ માન. શિખી-અગ્નિ થઈને પ્રાપ્ત કાષ્ઠાદિ થતાં ફરી જવલિત થાય - સળગે. એ પ્રમાણે અવ્યક્ત ચિત મદિરાદિ સંપર્ક આદિથી થઈને અગ્નિવત્ પુનઃ વ્યક્ત થાય છે. આટલું પ્રાસંગિક કહ્યું. [૧૪૮૫] હવે પ્રકાંત વસ્તુ શુદ્ધિ કરાય છે, શું પ્રકાંત ? કાયિક આદિ ત્રણ ભેદે ધ્યાન. એ પ્રમાણે રહેલ હોતા “અંતર્મુહર્તકાળ એકાગ્ર ચિતથી ધ્યાન થાય છે.” જે કહ્યું છે, અમારા શિષ્યોને વિરોધની શંકાથી સંમોહ થાય. તેથી તેને દૂર કરવાને માટે શંકા કહે છે - પૂર્વે જે તે કહ્યું - ત્રણ ભેદે ધ્યાન હોવા છતાં પૂર્વે ચિત્તની એકાગ્રતા તે ધ્યાન કહેલ છે, આગળ કહ્યું કે - x - ગણે યોગે ધ્યાન વર્તે છે તો આ પરસ્પર વિરુદ્ધ કહેતા ત્રણે ભેદે દયાન હોવાથી અનેક વિષયનું ધ્યાન પ્રાપ્ત થશે. તથા મનથી કંઈક ધ્યાવે, વચનથી કંઈક ધારણ કરે અને કાયાથી ક્રિયા કરે છે. એ રીતે અનેકાગ્રતા થાય. આચાર્ય આ શંકાનો અનાદર કરી સામાન્યથી એકાગ્રચિતને હૃદયમાં ધારીને કહે છે – જે અનેકાણ છે તે ચિત્ત ધ્યાન નથી. શંકા-ઉક્ત ન્યાયથી અનેકાણ ત્રિવિધ ધ્યાનમાં તો ધ્યાન-પણાની અનુપપત્તિ થશે. ના, તેમ નથી. અભિપ્રાય ન જાણવાથી તમને આ શંકા છે. [૧૪૮૬] મનસહિતથી જ કાયા વડે કરે છે. જે તેનો સંબંધ અહીં કરાય છે. અર્થાત્ ઉપયુક્ત થઈને જે કરે છે. - વાણી જે બોલે, તે પણ મન સહિતતાથી, તે જ ભાવકરણ વર્તે છે. ભાવકરણ તે ધ્યાન છે. મનોરહિત દ્રવ્યકરણ ન થાય.

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512