Book Title: Agam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 470
________________ એe પર નિ - ૧૫૪૮ થી ૧૫૫૦ ૧૪૧ • નિયુક્તિ-૧૫૪૮ થી ૧૫૫૦-વિવેચન : વાણી ચંનવાજ - ઉપકારી અને અપકારીમાં મધ્યસ્થ. કહ્યું છે કે- જો કોઈ ચંદન વડે બાહુને લેપન કરે કે વાંસળા વડે છોલે છે, કોઈ સ્તુતિ કરે કે નિંદા કરે, મહર્ષિઓ તેમાં સમભાવ રાખે. આના દ્વારા બીજા પ્રત્યે માધ્યસ્થ કહ્યું છે. તથા મUT - પ્રાણત્યાગરૂપ. નારંવત - પ્રાણ સંધારણ રૂ૫. ૨ શબ્દથી ઈહલોકાદિમાં સમસંજ્ઞ - તુચ બુદ્ધિ. આના દ્વારા આમાં પ્રતિ માધ્યસ્થ ભાવે કહ્યો. તથા દેહ - શરીરમાં પ્રતિબદ્ધ, ૪ શબ્દથી ઉપકરણાદિમાં પણ પ્રતિબદ્ધ. આનાથી કાયોત્સર્ગનું ચોક્ત ફળ થાય છે. ત્રણ પ્રકારે-વંતરાદિકૃત, મ્લેચ્છમનુષ્યાદિકૃત, સિંહ આદિ તિર્યંચો વડે કૃત ઉપગને સમ્યક - મધ્યસ્થ ભાવે સહન કરવાથી કાયોત્સર્ગ શુદ્ધ - અવિપરીત થાય છે. તેથી ઉપસર્ગ સહેનારને કાયોત્સર્ગ થાય છે. ધે ફળ દ્વાર કહે છે - આ ફલ આલોક અને પરલોકની અપેક્ષા થકી બે ભેદે થાય છે. તેથી પ્રત્યકાર - રૂક્નોfમ ગાયા કહે છે. આ લોકમાં કાયોત્સર્ગનું જે ફળ તેમાં સુભદ્રાનું દષ્ટાંત છે. વસંતપુર નગરમાં જિતશત્રુરાજા હતો. ત્યાં જિનદત્ત શ્રેષ્ઠી હતો તે સંયતશ્રાદ્ધ હતો. તેને સુભદ્રા નામે પુત્રી હતી. તે અતીવ રૂપવતી અને ઉદાર શરીરવાળી શ્રાવિકા ૧૪૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ છે, અનેક ભવના અભ્યાસ કરેલા છે, તો શું ન થઈ શકે ?, તે સુભદ્રા પરત્વે મંદસ્નેહવાળો થયો. કોઈ રીતે સુભદ્રાએ આ વાત જાણી. તેણીને થયું કે - આ તો પ્રાવયનિકનો ઉદ્દાહ છે. કઈ રીતે દૂર કરું ? પ્રવચનદેવતાને ધારીને તેણીએ સગિના કાયોત્સર્ગ કર્યો. જે કોઈ નીકટમાં રહેલ દેવી હતી, તે તેણીના શીલ-સમાચાર જાણીને આવી. પૂછ્યું - તને શું પ્રિય છે ? તે કરું. સુભદ્રા બોલી - ઉaહને દૂર કરો. દેવીએ બૂલ કર્યું. સવારે હું આ નગરીના દ્વારો બંધ કરી દઈશ. પછી ખેદ પામેલા નગરજનોને આકાશમાંથી હું કહીશ કે - જેણે મનથી પણ પરપુરને ચિંતવેલ ન હોય, તેવી શ્રી ચાલણીમાં પાણી ભરીને, ત્યાં જાય, ત્રણ વખત દ્વાર ઉપર છાંટે તો જ આ દ્વાર ઉઘડશે. તારી પરીક્ષા માટે તું બીજા નગરજનો સાથે બહાર આવજે પછી દ્વારને ઉઘાડીશ. એ રીતે આ ઉઠ્ઠાણાનું નિવારણ થશે અને તું પ્રશંસા પામીશ. તેમજ બધું કર્યું. આ પ્રમાણે આ આલોક સંબંધી કાયોત્સર્ગ ફળ કહ્યું. બીજા આચાર્યો કહે છે - વારાણસીમાં સુભદ્રાએ કાયોત્સર્ગ કરેલ. એડકાણાની ઉત્પત્તિ થયેલ. ૦ રાજા ઉદિતોદયની પત્નીએ ધર્મલાભ માટે આવેલ સાધુને અંતઃપુરમાં રોંધીને ઉપસર્ગ કર્યો. આ કથા ‘નમસ્કાર'માં આવી ગયેલ છે. o શ્રેષ્ઠીપત્ની, ચંપામાં સુદર્શન શ્રેષ્ઠીબ, તે શ્રાવક હતો. આઠમ અને ચૌદશે શ્રાવક પ્રતિમા સ્વીકારતો. મહારાણીએ ભોગ માટે તેને પ્રાર્થના કરી, પણ સુદર્શને તેને ન સ્વીકારી. કોઈ દિવસે તે કાયાને વોસિરાવીને પ્રતિમા ધ્યાને રહેલો, ત્યારે દાસી દ્વારા વોશી વીંટીને તેને અંતઃપુરમાં લઈ આવ્યા. રાણીએ આગ્રહ કરતાં પણ, તે ન માન્યો ત્યારે રાણીએ દ્વેષથી કોલાહલ કર્યો. રાજાએ તેને પકડી લઈને વધ કરવા આજ્ઞા આપી. વધસ્તંભે લઈ જવાતો હતો ત્યારે તેની પત્ની મિત્રવતી શ્રાવિકાએ તે સાંભળી, સત્યાણયાને આશ્રીને કાયોત્સર્ગમાં રહી. સુદર્શન ઉપર તોળાતી તલવાર કૂલમાળા બની જવા લાગી. તેને મુક્ત કરીને રાજાએ પૂજા કરી ત્યારે મિત્રવતીએ કાયોત્સર્ગ પાર્યો. o સોદાસ નામે રાજા હતો ‘નમસ્કાર’ મુજબ કથા કહેવી. - X - X - X • આ બધાં આલોકના ફળ છે. પરલોકમાં સિદ્ધિ-મોક્ષ અથવા દેવલોક તથા ૨ શબ્દથી ચક્રવર્તિવાદિ ફળ મળે છે. [શંકા સિદ્ધિ-સર્વ કર્મક્ષયથી પમાય છે. તો પછી તે કાયોત્સર્ગનું ફળ કઈ રીતે કહ્યું ? કાયોત્સર્ગનું ફળ કર્મક્ષય હોવાથી, તે પરંપર કારણ હોવાથી વિવક્ષા કરી છે. કાયોત્સર્ગથી કર્મક્ષયનું ફળપણું કઈ રીતે થઈ શકે ? હતી. જિનદત્ત, તેણીને કોઈ અસાધર્મિકને પરણાવવા ઈચ્છતો ન હતો. ચંપાથી વાણિજ્યાર્થે આવેલ કોઈ બૌદ્ધધર્મીએ તેણીને જોઈ, તેણીના રૂપના લોભથી તે કપટીશ્રાવક બન્યો. ધર્મ સાંભળે છે, જિન અને સાધુને પૂજે છે. જિનદતે તેના ભાવોને જાણીને પોતાની પુત્રી આપી. વિવાહ થઈ ગયા. - તે પણ સુભદ્રાને લઈને ચંપા ગયો. નણંદ, સાસુ-સસરાદિ બૌદ્ધધર્મી હોવાથી, તેણીને નિંદે છે. પછી જુદુ ઘર કર્યું. ત્યાં અનેક શ્રમણ અને શ્રમણી પ્રાયોગ્ય નિમિતે આવે છે. તે બૌદ્ધધર્મી શ્રાવિકાઓ બોલે છે કે - આ સુભદ્રા સંયતોમાં દંઢ રકતા છે. તેણીનો પતિ તેમાં વિશ્વાસ કરતો નથી. કોઈ દિવસે કોઈ વર્ણ-રૂપ આદિ ગુણ સમૂહ યુક્ત તરુણ ભિક્ષુ પ્રાયોગ્ય નિમિત્તથી ગયા. તેને વાયુથી ઉડેલ જ આંખમાં પ્રવેશી ગઈ. સુભદ્રાએ પોતાની જિલ્લાથી તેને સ્પર્શ ન થાય તેમ જ કાઢી લીધી. પરંતુ મુનિના લલાટમાં સુભદ્રાનું તિલક સંકાંત થઈ ગયું - લાગી ગયું. તેણીએ પણ વ્યાક્ષિપ્ત ચિત્તથી તે જાણ્યું. તે મુનિ નીકળ્યા ત્યારે તે બૌદ્ધધર્મી શ્રાવિકાએ તેના પતિને દેખાડ્યું. જુઓ • જુઓ આ વિશ્વાસથી રમણમાં સંક્રાંત તારી પત્નીના સંગથી મુનિને તિલક થયું. તેણે પણ વિચાર્યું કે – શું આ આવું પણ થાય ? અથવા વિષયો બળવાનું

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512