Book Title: Agam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 448
________________ ૪/૩૧, નિ - ૧૪૧૬,૧૪૧૭ તૈગ્રન્થ. પાવચન-કર્ષથી અભિવિધિસહ કહેવાય છે તે જીવ આદિ જેમાં છે, તે પ્રાલયન. આ નિરૂત્થપ્રવયન કેવું છે? તેને જણાવતાં વિશેષણો કહે છે - સત્ય-સજ્જનોને હિતકારી, સંત-મુનિના ગુણો કે પદાર્થો કે સદ્ભૂત છે. નયદર્શન પણ સ્વવિષયમાં સત્ય હોય છે, તેથી કહે છે - અનુત્તતેનાથી ઉત્તર બીજું કોઈ નથી. ચયાવસ્થિત સમસ્ત વસ્તુ પ્રતિપાદવલી ઉત્તમ. જો આ આવે છે, તો પણ બીજા અપવર્ગ પ્રાપક ગુણો વડે પ્રતિપૂર્ણ ન હોવાનો સંભવ છે તેથી કહે છે – પ્રતિપૂર્ણ - અપવર્ગ પ્રાપક ગુણો વડે ભર્યું. ભરેલું હોવા છતાં પેટભરાની માફક તે નયનશીલ ન પણ હોઈ શકે, તેથી કહે છે – તૈયાયિક-નયનશીલ અર્થાત્ મોક્ષગમક. તૈયાયિક પણ અસંશુદ્ધ અર્થાત્ સંકીર્ણ હોય. આક્ષેપથી તૈયાયિક થશે નહીં, તેથી કહે છે - સંસદ્ધ-સમસ્તપણાથી શુદ્ધ, એકાંતે અકલંક. આવા સ્વરૂપે હોવા છતાં કથંચિત તેવા સ્વાભાવપણાથી બંધનનો કાપનાર ન પણ થાય તેથી કહે છે – શચકતક - કાપે તે કઈક. શલ્ય-માયા આદિ. અર્થાત્ ભવના બંધનરૂપ માયા આદિ શલ્યના છેદક. Q પરમતના નિષેધાર્થે કહે છે - સિદ્ધિમાર્ગ - સિદ્ધિ એટલે હિતાર્થની પ્રાપ્તિ, તેનો માર્ગ. મુક્તિમાર્ગ- મૂકાવું તે મુક્તિ - અહિતાર્થ કર્મવિશ્રુતિ, તેનો માર્ગ. મુક્તિમાર્ગ - “કેવળજ્ઞાનાદિ હિતાર્યની પ્રાપ્તિના દ્વારથી અને અહિત કર્મોની વિસ્મૃતિના દ્વારથી મોક્ષ સાધક" એવી ભાવના છે. આના દ્વારા કેવળજ્ઞાનાદિ રહિત અને સકર્મક મુકત એવા દુર્ણયનો નિવાસ કરેલ છે. નિર્માણમાર્ગ - જાય છે તે માન. નિરૂપમ યાન તે નિર્માણ - ઈષતપાભાસ નામક મોક્ષપદ. તેનો માર્ગ. આવો નિર્માણ માર્ગ વિશિષ્ટ નિર્વાણ પ્રાપ્તિનું કારણ છે. આના દ્વારા અનિયત સિદ્ધિક્ષેત્ર પ્રતિપાદન પરાયણ દુર્નયનો નિરાસ કરેલ છે. નિર્વાણમાર્ગ - નિવૃત્તિ તે નિવણિ - સકલ કર્મક્ષય જ આત્યંતિક સુખ. નિવણિનો માર્ગ તે નિર્વાણ માર્ગ-પરમ નિવૃત્તિનું કારણ. આના દ્વારા નિઃસુખદુ:ખા મુક્તાત્મા એવું પ્રતિપાદન કરતાં દુર્નયનો નિરાસ કર્યો છે. હવે નિગમન કરતાં કહે છે - અવિતહમવિસંધિ સર્વદુ:ખ પ્રક્ષીણમાર્ગ - તેમાં વિતથ - સત્ય, અવિસંધિ - અવ્યવચ્છિન્ન, કેમકે વિદેહાદિમાં સર્વદા વર્તે છે. સર્વ દુઃખ પ્રક્ષીણ કેમકે મોક્ષનું કારણ છે. હવે પરાર્થકરણ દ્વારથી આનું ચિંતામણિત્વ દર્શાવતા કહે છે – અહીં સ્થિત થયેલા જીવો - સિમ ાંતિ - આ નિગ્રંથ પ્રવચનમાં રહેલો જીવો સિદ્ધિ પામે છે - અણિમાદિ સંયમના ફળને પામે છે. પુતિ - બોધ પામે છે - કેવલિ થાય છે. મુવંતિ - ભવોપગ્રાહી કરી મૂકાય છે. નિવ્વાતિ - પરિ એટલે ચોતરફથી નિર્વાણ પામે, અતિ તેઓ સર્વે દુઃખો - શારીરિક અને માનસિકનો અંત [34/7] ૯૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ - વિનાશ કરે છે. | આટલું કહીને હવે અહીં ચિંતામણિ કપમાં કર્મમલને ધોનાર સલિલૌઘ - જળ સમૂહની શ્રદ્ધાનો આવિષ્કાર કરતાં કહે છે - • સૂત્ર-૩ર : તે ધર્મની હું શ્રદ્ધા કરું છું. પ્રીતિ કરું છું, રુચિ કરું છું પાલન-૫શના રું છું, અનુપાલન કરું છું. તે ધર્મની શ્રદ્ધા કરતો, પ્રીતિ કરતો, રુચિ કરતો, સ્પર્શના કરતો, અનુપાલન કરતો હું – તે ધર્મની આરાધનામાં ઉધત થયો છું. વિરાધનાથી અટકેલો છું તેના જ માટે) અસંયમને જાણીને તપુ છું અને સંયમને સ્વીકારું છું. બહાને જાણીને તજુ છું, બ્રહ્મચર્યને સવીકારું છું. અકલાને જાણીને તજુ છું, કથને સ્વીકારું છું. અજ્ઞાનને જાણીને તજુ છું, જ્ઞાનને સ્વીકારું છું. અક્રિયાને જાણીને હજુ છું અને ક્રિયાને સ્વીકારું છું. મિથ્યાત્વને જાણીને તજુ છું, સમ્યકત્વને સ્વીકારું છું. અબોધિને વણીને તપુ છું. બોધિને સ્વીકારું છું. અમાનિ જાણીને હજુ છું અને માર્ગને સ્વીકારું છું. • વિવેચન-૩ર : જે આ તૈગ્રં° પાવન લક્ષણ ધર્મ કહ્યો છે. તે ધર્મની હું શ્રદ્ધા કરું છું. આ સામાન્યથી કહ્યું. પ્રીતિકરણ દ્વારથી સ્વીકારું છું. અભિલાષાના અતિરેકથી આસેવન અભિમુખ થઈને રુચિ કરું છું. અહીં પ્રીતિ અને રુચિ જુદા જ બતાવ્યા છે. કેમકે ક્યારેક દહીં આદિમાં પ્રીતિનો સદ્ભાવ છતાં સર્વદા રુચિ હોતી નથી. આસેવના દ્વારથી સ્પર્શના કરું છું. પુનઃપુનઃ કરવા વડે આ ધર્મની હું અનુપાલના કરું છું. તે ધર્મની શ્રધ્ધા, પ્રીતિ, રુચિ, સ્પર્શના, અનુપાલના કરતો - તે ધર્મની આરાધનાના વિષયમાં ઉધત થયો છું. વિરાધનાના વિષયમાં નિવૃત થયો છું – અટકેલો છું. આ જ વાત ભેદથી કહે છે – મસંયમ - પ્રાણાતિપાત આદિરૂપ, પરવાળrfમ - જ્ઞ પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે હું પચ્ચખાણ કરું છું. તથા સંયમ-પૂર્વે કહેલ છે, સ્વીકારું છું, અંગીકાર કરું છું. પ્રવI • અકૃત્ય અને કલા એટલે કૃત્ય. આ બીન બંધ કારણને આશ્રીને કહે છે. માન - સમ્યગ્રજ્ઞાન સિવાયનું જ્ઞાન, સાન - ભગવંતના વચનથી જન્મેલ. અજ્ઞાનના ભેદના પરિહરણાર્થે જ કહે છે – મff - અક્રિયા એટલે નાતિવાદ. ક્રિયા-સમ્યગુવાદ. બીજા બંધકારણને આશ્રીને કહે છે - મિથ્યાત્વનો ત્યાગ કરીને સમ્યકત્વને અંગીકાર કરું છું. આના અંગપણાથી જ કહે છે - અબોધિ એટલે મિથ્યાત્વ કાર્ય અને બોધિ એટલે સમ્યકત્વનું કાર્ય. આને સામાન્યથી કહે છે - મકાન - મિથ્યાત્વ આદિ, માન - સમ્યગ્રદર્શનાદિ.

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512