Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૫૪ |
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
जह मल्लिस्स महाबल-भवम्मि तित्थगरणामबंधे वि ।
तव-विसय-थेवमाया जाया जवइत्त-हेउत्ति ॥२॥ અર્થ– ઉગ્રતપવાન, સંયમવાન અને ઉત્કૃષ્ટ ફળને મેળવનાર સાધક જીવ પણ જો સૂક્ષ્મ અને ધર્મ વિષયક પણ માયા કરે તો એ તે માયા તેના માટે અનર્થનું કારણ બને છે.//nl/
મલ્લીકુમારીને મહાબલના ભવમાં તીર્થકર નામકર્મનો બંધ કરવા છતાં પણ તપના વિષયમાં થોડી માયા કરી, તો તે માયા તેના યુવતીત્વ-સ્ત્રીત્વનું કારણ બની ગઈ.રા
છે આઠમું અધ્યયન સંપૂર્ણ .