Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
५ एयाओ चेव उत्तरिल्लाणं इंदाणं भाणियव्वाओ - वेणुदालिस्स, हरिस्सहस्स, अग्गिમાળવર્સી, વિસિદૃસ્સ, નાળમલ્લ, અમિતવાદળસ્ત્ર, મંગળસ્સ, મહાયોસસ્સ | णिक्खेवओ चउत्थवगस्स ।
૪૮૬
ભાવાર્થ :- તે જ રીતે ઉત્તર દિશાના(આઠ) ઇન્દ્રોની છ-છ પટ્ટરાણીઓના છ-છ અધ્યયન કહેવા જોઈએ. જેમ કે– (૧) વેણુદાલી, (૨) હરિસ્સહ, (૩) અગ્નિ માણવક, (૪) વિશિષ્ટ, (૫) જલપ્રભ, (૬) અમિત વાહન, (૭) પ્રભંજન તથા (૮) મહાઘોષ. આ આઠ ઇન્દ્રોની પટ્ટરાણીઓના છ-છ અધ્યયન છે. બધા મળીને ચોપન અધ્યયન થાય છે. અહીં ચોથા વર્ગનો નિક્ષેપ(ઉપસંહાર) પૂર્વવત્ કહેવો.II અધ્ય૰ ૭થી૫૪॥
।। અધ્યયન ૧ થી ૫૪ સંપૂર્ણ ॥
।। ચોથો વર્ગ સંપૂર્ણ ॥
Loading... Page Navigation 1 ... 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564