SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર ५ एयाओ चेव उत्तरिल्लाणं इंदाणं भाणियव्वाओ - वेणुदालिस्स, हरिस्सहस्स, अग्गिમાળવર્સી, વિસિદૃસ્સ, નાળમલ્લ, અમિતવાદળસ્ત્ર, મંગળસ્સ, મહાયોસસ્સ | णिक्खेवओ चउत्थवगस्स । ૪૮૬ ભાવાર્થ :- તે જ રીતે ઉત્તર દિશાના(આઠ) ઇન્દ્રોની છ-છ પટ્ટરાણીઓના છ-છ અધ્યયન કહેવા જોઈએ. જેમ કે– (૧) વેણુદાલી, (૨) હરિસ્સહ, (૩) અગ્નિ માણવક, (૪) વિશિષ્ટ, (૫) જલપ્રભ, (૬) અમિત વાહન, (૭) પ્રભંજન તથા (૮) મહાઘોષ. આ આઠ ઇન્દ્રોની પટ્ટરાણીઓના છ-છ અધ્યયન છે. બધા મળીને ચોપન અધ્યયન થાય છે. અહીં ચોથા વર્ગનો નિક્ષેપ(ઉપસંહાર) પૂર્વવત્ કહેવો.II અધ્ય૰ ૭થી૫૪॥ ।। અધ્યયન ૧ થી ૫૪ સંપૂર્ણ ॥ ।। ચોથો વર્ગ સંપૂર્ણ ॥
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy