Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 545
________________ બીજો શ્રુતસ્કંધ: ચોથો વર્ગ(અ—૧ થી ૫૪) ૪૮૫ ચોથો વર્ગ અધ્યયન - ૧ થી ૫૪ રૂપા' આદિ ચોપન અગમહિષીઓ - | १ चउत्थस्स उक्खेवओ । एवं खलु जंबू ! समणेणं जावसंपत्तेणं धम्मकहाणं चउत्थस्स वग्गस्स चउप्पण्णं अज्झयणा पण्णत्ता, तंजहा- पढमे अज्झयणे जावचउप्पण्णइमे अज्झयणे। ભાવાર્થ:- ચોથા વર્ગનો પ્રારંભ કહેવો અર્થાત્ જંબૂસ્વામીએ ચોથા વર્ગના વિષય સંબંધી પ્રશ્ન પૂછયો હે જંબુ! યાવત સિદ્ધિ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ધર્મકથાના ચોથા વર્ગના ચોપન અધ્યયન કહ્યા છે, તે આ પ્રમાણે છે– પ્રથમ અધ્યયન યાવત્ ચોપનમું અધ્યયન. | २ पढमस्स अज्झयणस्स उक्खेवओ । एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे समोसरणं जाव परिसा पज्जुवासइ। ભાવાર્થ - અહીં પ્રથમ અધ્યયનનો ઉપોદ્દાત કહેવો અર્થાત્ જંબૂસ્વામીએ પ્રથમ અધ્યયનના વિષયમાં પ્રશ્ન પૂછયો. સુધર્મા સ્વામીએ ઉત્તર આપ્યો–] હે જંબૂ! તે કાલે અને તે સમયે રાજગૃહ નગરના ગુણશીલ ઉદ્યાનમાં ભગવાન પધાર્યા. પરિષદ નગરમાંથી નીકળી યાવત્ ભગવાનની પર્યાપાસના કરવા લાગી. ३ तेणं कालेणं तेणं समएणंरुया देवी,रुयाणंदा रायहाणी,रुयगवडिंसए भवणे, रुयगंसि सीहासणंसि, जहा कालीए तहा; णवरं पुव्वभवे चंपारणयरीए, पुण्णभद्दे चेइए, रुयगगाहावई, रुयगसिरी भारिया, रुया दारिया । सेसं तहेव, णवरं भूयाणंद-अग्गमहिसित्ताए उववाओ, देसूणं पलिओवमं ठिई । णिक्खेवओ । ભાવાર્થ :- કાલે અને તે સમયે નાગકુમારેન્દ્ર(ભૂતાનંદ ઇન્દ્ર)ની અગ્રમહિષી તાદેવી, રુતાનંદ રાજધાનીમાં, તાવતંસક ભવનમાં, રુતક નામના સિંહાસન પર બેઠી હતી. કાલીદેવીની જેમ રુતાદેવી પણ પ્રભુને વંદન કરવા આવી. તેના પૂર્વભવનું વર્ણન આ પ્રમાણે છે- ચંપાનગરીમાં પૂર્ણભદ્ર ઉદ્યાન હતું. તે ચંપાનગરીમાં રુતક નામના ગાથાપતિ, તેમની તકશ્રી નામની પત્ની અને સતા નામની પુત્રી રહેતા હતા. શેષ સર્વ વૃત્તાંત પૂર્વવત્ છે. વિશેષતા એ કે રુતા કાળક્રમે કાળ કરીને ભૂતાનંદ નામના ઇન્દ્રની અગ્રમહિષી રૂપે ઉત્પન્ન થઈ, તેની સ્થિતિ દેશોન(કંઈક ન્યૂન) એક પલ્યોપમની છે. અહીં ચોથા વર્ગના પ્રથમ અધ્યયનનો નિક્ષેપ કહેવો..I અધ્ય૧૫ |४ एवं सुरुया वि, रुयंसा वि, रुयगावई वि, रुयकंता वि रुयप्पभा वि । ભાવાર્થ - તે જ રીતે સુતા, છતાંશા, રુતકાવતી, રુતકાત્તા અને રુતપ્રભાના વિષયમાં પણ સમજી લેવું. અધ્યા રથી ડ્રો

Loading...

Page Navigation
1 ... 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564