Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| २८
શ્રી શાતાધર્મકથા સૂત્ર
तएणं मम इमेया-रूवे अज्झथिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुप्पज्जित्था- अहो णं जियसत्तु राया संते जाव भावे णो सद्दहइ, णो पत्तियइ, णो रोएइ । तं सेयं खलु मम जियसत्तुस्स रण्णो संताणं जाव सब्भूयाणं जिणपण्णत्ताणं भावाणं अभिगमणट्ठयाए ए यमटुं उवाइणावेत्तए, एवं संपेहेमि, संपेहित्ता तं चेव जाव पाणिय घरियं सदावेमि, सद्दावित्ता एवं वदामि-तुमंणं देवाणुप्पिया ! इमं उदगरयणं जियसत्तुस्स भोयणवेलाए उवणेहि । तं एएणं कारणेणं सामी ! एस से फरिहोदए । ભાવાર્થ - ત્યારે જિતશત્રુએ સુબુદ્ધિને કહ્યું- હે સુબુદ્ધિ ! આ પાણી પેલી ખાઈનું કેવી રીતે હોય શકે ?
ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુ રાજાને આ પ્રમાણે કહ્યું- હે સ્વામિન્!તે સમયે અર્થાત્ ખાઈના પાણીનું વર્ણન કરતી વખતે મેં આપને પુગલ પરિણમનના સિદ્ધાંતવિષયક કહ્યું હતું, પ્રજ્ઞાપિત, પ્રરૂપિત કરીને, સમજાવ્યું હતું, પરંતુ તમે તેના પર શ્રદ્ધા કરી નહીં. ત્યારે મારા મનમાં આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો કે અહો ! જિતશત્રુ રાજા સત્ પદાર્થો યાવત્ જિનપ્રરૂપિત ભાવો પર શ્રદ્ધા, પ્રતીતિ, કે રુચિ કરતા નથી. મારું કર્તવ્ય છે કે મારે જિતશત્રુ રાજાને સત્ય યાવત જિનપ્રજ્ઞપ્ત ભાવોને સમજાવીને પુગલના પરિણમનના સિદ્ધાંતનો સ્વીકાર કરાવવો જોઈએ. આ રીતે વિચાર કરીને મેં તે ખાઈનું પાણી નવા ઘડાઓમાંથી ઝવવા દીધું યાવત શ્રેષ્ઠ પાણીને તૈયાર કરીને જલગૃહના કર્મચારીને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિય! આ શ્રેષ્ઠ પાણી તારે ભોજનના સમયે જિતશત્રુ રાજાને આપવું. આ રીતે હે સ્વામિન્ ! શુદ્ધિકરણ કરેલું આ તે જ ખાઈનું પાણી છે. જિનપ્રજ્ઞપ્ત ભાવોનો સ્વીકાર :
२१ तए णं जियसत्तु राया सुबुद्धिस्स अमच्चस्स एवमाइक्खमाणस्स जाव एयमटुं णो सदहइ, णो पत्तियइ, णो रोएइ, असद्दहमाणे अपत्तियमाणे अरोएमाणे अभितढाणिज्जे पुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं तुब्भे देवाणुप्पिया ! अंतरावणाओ णव घडए पडए य गेण्हह जाव उदगसंभारणिज्जेहिं दव्वेहिं संभारेह । ते वि तहेव संभारेंति, संभारित्ता जियसत्तुस्स उवणेति।
तएणं जियसत्तुराया तं उदगरयणं करतलंसि आसाएइ, आसाइत्ता तं आसायणिज्जं जावसव्विदियगायपल्हाणिज्जंजाणित्ता सुबुद्धि अमच्चं सद्दावेइ, सद्दावित्ता एवं वयासीसुबुद्धी! एएणं तुमे संता तच्चा तहिया अवितहा सब्भूया भावा कओ उवलद्धा ?
तएणंसुबुद्धी जियसत्तुं एवं वयासी-एएणंसामी !मएसंता जावभावा जिणवयणाओ उवलद्धा । ભાવાર્થ :- ત્યાર પછી જિતશત્ર રાજાને સુબુદ્ધિ પ્રધાનની તે વાત ઉપર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થઈ નહીં. શ્રદ્ધા પ્રતીતિ, રુચિ ન કરતા રાજાએ પોતાની આત્યંતર પરિષદના પુરુષોને બોલાવ્યા, બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને નવા ઘડા તથા નવા ગળણા લઈ આવો યાવત્ પ્રધાને કરેલી વિધિ પ્રમાણે જલને સંસ્કારિત કરનારા દ્રવ્યો નાંખી તે જળને સંસ્કારિત અને સુગંધિત કરો. તે પુરુષો રાજાના આદેશાનુસાર પૂર્વોક્ત વિધિથી પાણીને શુદ્ધ-નિર્મળ કરીને વાવત સંસ્કારિત કરીને જિતશત્રુ રાજાની