Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 487
________________ अध्य०-१७ : खाडीर्श (अव) ८तणं ते कुच्छधारा जाव वाणियगा य तस्स णिज्जामयस्स अंतिए एयमट्ठे सोच्चा णिसम्म हट्ठतुट्ठा पयक्खिणाणुकूलेणं वाएणं जेणेव कालियदीवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता पोयवहणं लंबेइ, लंबित्ता एगट्टियाहिं कालियदीवं उत्तरंति । ભાવાર્થ :– ત્યારે તે કુક્ષિધારો વગેરે તે નિર્યામક(ખલાસી)ની આ વાત સાંભળીને અને સમજીને હૃષ્ટતુષ્ટ થયા. પછી દક્ષિણ દિશાના અનુકૂળ વાયુની સહાયતાથી તે કાલિક દ્વીપ પહોંચ્યા, લંગર નાંખીને નાની નૌકાઓ દ્વારા કાલિક દ્વીપમાં ઉતર્યા. ४२७ કાલિક દ્વીપની ખાણ અને અશ્વો - ९ तत्थ णं बहवे हिरण्णागरे य सुवण्णागरे य रयणागरे य वइरागरे य बहवे तत्थ आसे पासंति, किं ते ? आईणवेढो । ભાવાર્થ :- તેઓએ કાલિકદ્વીપમાં ઘણી ચાંદીની, સોનાની, રત્નોની, હીરાની ખાણો અને ઘણા અશ્વો જોયા. તે અશ્વો કેવા હતા ? તે અશ્વો નીલાવર્ણવાળી રેતી જેવા વર્ણવાળા, શ્રોણિ સૂત્ર અર્થાત્ બાળકોના કમરે બાંધવાના કાળા દોરા જેવા કાળા વર્ણવાળા હતા. તે અશ્વો આકીર્ણ-ઉત્તમ જાતિના હતા. અહીં આકીર્ણ જાતિના અશ્વના વર્ણનનો આલાપક કહેવો. विवेयन : પ્રસ્તુત સૂત્રમાં આળ વેઢો શબ્દથી પાઠ સંક્ષિપ્ત કર્યો છે, એટલે કે જાતિવાન ઘોડાનું વર્ણન જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર અનુસાર જાણવું જોઈએ. વૃત્તિકારે વેઢો શબ્દની પૂર્તિમાં ગાથાઓ આપી છે. તે આ प्रमाणे छे - आकीर्ण वेढो - वेष्टकः, स चायं - हरिरेणु - सोणिसुत्तग-सकलि-मज्जार-पायकुक्कुड-वोंडसमुग्गयसामवण्णा । गोहुमगोरंग-गोरीपाडल - गोरा, पवालवण्णा य धूमवण्णा य केइ ॥ १ ॥ तलपत्त- रिट्ठवण्णा य, सालिवण्णा य भासवण्णा य केइ । जंपिय-तिल - कीडगा य, सोलोय - रिट्ठगा य पुंड-पइया य कणग पट्ठा य केइ ॥ २ ॥ चक्कागपिट्ठवण्णा, सारसवण्णा य हंसवण्णा य केइ । केइत्थ अब्भवण्णा पक्कतल-मेहवण्णा य बहुवण्णा य केइ ॥३॥ संझाणुरागसरिसा सुयमुह - गुंजद्धराग - सरिसत्थ केइ । एला-पाडलगोरा सामलया - गवलसामला पुणो केइ ॥४॥ बहवे अण्णे अणिद्देसा, सामा कासीसरत्तपीया, अच्चंत विसुद्धा वि य णं आइण्णग-जाइ-कुलविणीय-गयमच्छरा । हयवरा जहोवएस-कमवाहिणो वि य णं सिक्खा विणीयविणया, लंघण वग्गणधावणधोरण तिवई-जईणसिक्खियगई । किं ते? मणसा वि उव्विहंताइं अणेगाई आससयाइंपासंति। [वृत्ति] અર્થ– તે અશ્વો નીલાવર્ણની રેણુ સમાન, શ્રોણિસૂત્ર અર્થાત્ બાળકોને કમરે બાંધવાના કાળા દોરા સમાન તથા બિલાડી, પાદુકુક્કુર(વિશેષ જાતિનો કુકડો) અને કાચા કપાસના જીંડવા સમાન શ્યામ વર્ણવાળા

Loading...

Page Navigation
1 ... 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564