Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
जीभे श्रुतस्śध : प्रथम वर्ग (अ० - १ थी ५ )
शरीर नव हाथ अंयु तथा तेओ सोण उभ२ ( 15,000) साधुओ ने खत्रीस उभर ( ३८,०००) સાધ્વીઓથી પરિવૃત્ત થઈને યાવત્ આમ્રશાલ વનમાં પધાર્યા. પરિષદ વંદન કરવા માટે નીકળી અને તે પરિષદ ભગવાનની ઉપાસના કરવા લાગી.
४७३
१३ तणं सा काली दारिया इमीसे कहाए लद्धट्ठा समाणी हट्ठ जाव हियया जेणेव अम्मापियरो तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव एवं वयासी- एवं खलु अम्मयाओ ! पासे अरहा पुरिसादाणीए आइगरे जाव विहरइ । तं इच्छामि णं अम्मयाओ ! तुब्भेहिं अब्भणुणाया समाणी पासस्स णं अरहओ पुरिसादाणीयस्स पायवंदिया गमित्त । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं करेह ।
ભાવાર્થ:- ત્યાર પછી તે કાલી કુમારી ભગવાનના પદાર્પણના સમાચાર સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ યાવત્ પ્રફુલ્લિત હૃદયવાળી થઈ. તેણે માતા-પિતા પાસે આવીને બન્ને હાથ જોડીને આ પ્રમાણે પૂછ્યું કે– હે માતા-પિતા ! પુરુષાદાનીય પાર્શ્વનાથ અરહંત ધર્મતીર્થની આદિ કરનારા છે અને તેઓ અહીં પધાર્યા છે યાવત્ આપની આજ્ઞા હોય તો હું પુરુષાદાનીય પાર્શ્વનાથ અરહંતના ચરણોમાં વંદના કરવા જવા માટે ઇચ્છું છું. માતા-પિતાએ ઉત્તર આપ્યો– હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો. ધર્મકાર્યમાં વિલંબ ન કરો. १४ त णं सा कालिया दारिया अम्मापिईहिं अब्भणुण्णाया समाणी हट्ठ-तुट्ठा जाव हियया ण्हाया जावसुद्धप्पवेसाई मंगल्लाई वत्थाई पवरपरिहिया अप्पमहग्घाभरणालंकिय सरीरा चेडिया-चक्कवाल-परिकिण्णा साओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव धम्मिए जाणप्पवरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता धम्मियं जाणप्पवरं दुरूढा ।
ભાવાર્થ :- માતા-પિતાની આજ્ઞા મળતાં તે કાલી કુમારી હર્ષિત અને સંતુષ્ટ થઈ. તેણીએ સ્નાન કરીને શુદ્ધ, સભાને યોગ્ય, માંગલિક અને શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કર્યા, વજનમાં હળવા અને બહુમૂલ્યવાન આભૂષણોથી શરીરને શણગારીને, દાસીઓના સમૂહથી પરિવૃત્ત થઈને, પોતાના ઘેરથી નીકળીને, બહારની ઉપસ્થાનશાળા(સભા)માં આવી અને ધર્મકાર્ય માટેના શ્રેષ્ઠ યાન પર આરૂઢ થઈ.
१५ साली दारिया धम्मियं जाणप्पवरं दुरूढा समाणी एवं जहा दोवई जाव पज्जुवासइ । तए णं पासे अरहा पुरिसादाणीए कालीए दारियाए तीसे य महइमहलियाए परिसाए धम्मं कहेइ ।
भावार्थ: :- ત્યાર પછી કાલી નામની તે કન્યા ધાર્મિક શ્રેષ્ઠ યાનમાં બેસીને, દ્રૌપદીની સમાન ભગવાન પાસે જઈને, ભગવાનને વંદના કરીને, ઉપાસના કરવા લાગી. તે સમયે પુરુષાદાનીય પાર્શ્વ અરિહંતે કાલી કુમારિકાને અને ઉપસ્થિત વિશાલ જનસમૂહને ધર્મનો ઉપદેશ આપ્યો.
| १६ त णं सा काली दारिया पासस्स अरहओ पुरिसादाणीयस्स अंतिए धम्मं सोच्चा णिसम्म हट्ठ जाव हियया पासं अरहं पुरिसादाणीयं तिक्खुत्तो वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी - सद्दहामि णं भंते! णिग्गंथं पावयणं जाव से जहेयं तुब्भे वयह । जं
Loading... Page Navigation 1 ... 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564