SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ | શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર जह मल्लिस्स महाबल-भवम्मि तित्थगरणामबंधे वि । तव-विसय-थेवमाया जाया जवइत्त-हेउत्ति ॥२॥ અર્થ– ઉગ્રતપવાન, સંયમવાન અને ઉત્કૃષ્ટ ફળને મેળવનાર સાધક જીવ પણ જો સૂક્ષ્મ અને ધર્મ વિષયક પણ માયા કરે તો એ તે માયા તેના માટે અનર્થનું કારણ બને છે.//nl/ મલ્લીકુમારીને મહાબલના ભવમાં તીર્થકર નામકર્મનો બંધ કરવા છતાં પણ તપના વિષયમાં થોડી માયા કરી, તો તે માયા તેના યુવતીત્વ-સ્ત્રીત્વનું કારણ બની ગઈ.રા છે આઠમું અધ્યયન સંપૂર્ણ .
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy