Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| अध्या-११:44
| २८५
५ एवामेव समणाउसो ! जे अम्हं णिग्गंथो वा णिग्गंथी वा जाव पव्वइए समाणे बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावयाणं बहूणं सावियाणं सम्मं सहइ जाव बहूणं अण्णउत्थियाणं बहूणं गिहत्थाणं णो सम्मं सहइ जावणो अहियासेइ एस णं मए पुरिसे देसविराहए पण्णत्ते । ભાવાર્થ:- તે જ પ્રમાણે તે આયુષ્યમાનુ શ્રમણો ! અમારા જે સાધુ અથવા સાધ્વી દીક્ષિત થઈને ઘણા સાધુ-સાધ્વીઓ અને ઘણા શ્રાવક શ્રાવિકાઓના પ્રતિકુલ વચનોને સમ્યક પ્રકારથી સહન કરે છે યાવતું ઘણા અન્ય તીર્થિકોના તથા ગૃહસ્થોના દુર્વચનોને સમ્યક પ્રકારથી સહન કરતાં નથી થાવ વિશેષ પ્રકારથી સહન કરતાં નથી, તેવા સાધક પુરુષોને મેં દેશવિરાધક કહ્યા છે. इशाराधs:|६ समणाउसो ! जया णं सामुद्दगा ईसिं पुरेवाया पच्छावाया मंदावाया महावाया वायति, तया णं बहवे दावद्दवा रूक्खा जुण्णा झोडा मिलायमाणा मिलायमाणा चिटुति । अप्पेगइया दावद्दवा रूक्खा पत्तिया पुप्फिया जाव उवसोभेमाणा चिटुंति । ભાવાર્થ - હે આયુષ્યમાનું શ્રમણો! જ્યારે સમુદ્ર સંબંધી ઈષત્ પુરોવાત, પશ્ચાત્ (પથ્થ) વાત, મંદવાત અને મહાવાત વાય છે, ત્યારે ઘણા દાવદ્રવ વૃક્ષો જીર્ણ, પ્લાન થઈ જાય છે વાવતું સૂકાતા-સૂકાતા શોભા રહિત બની, ઊભા રહે છે. જ્યારે કેટલાક દાવદ્રવ વૃક્ષો પત્રિત, પુષ્પિત યાવત અત્યંત શોભાયમાન (बीलाम) २९ . |७ एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथो वा णिग्गंथी वा पव्वइए समाणे बहूणं अण्णउत्थियाणं बहूणं गिहत्थाणं सम्मं सहइ बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावयाणं बहूणं सावियाणं णो सम्मं सहइ एस णं मए पुरिसे देसाराहए पण्णत्ते । ભાવાર્થ:- એ જ પ્રમાણે તે આયુષ્માન શ્રમણો ! અમારા જે સાધુ અથવા સાધ્વી દીક્ષિત થઈને ઘણા અન્યતીર્થિકો અને ઘણા ગૃહસ્થોના દુર્વચનને સમ્યક પ્રકારથી સહન કરે છે પરંતુ ઘણા સાધુ-સાધ્વીઓ, અને ઘણા શ્રાવક-શ્રાવિકાઓના દુર્વચન સહન કરતા નથી, તેવા સાધક પુરુષોને મેં દેશારાધક કહ્યા છે. सर्व विराधs:| ८ समणाउसो ! जया णंणो दीविच्चगा णो सामुद्दगा ईसिंपुरेवाया पच्छावाया मंदेवाया महावाया वायंति, तया णंसव्वेदावद्दवा रूक्खा जुण्णा झोडा जावमिलायमाणा-मिलायमाणा चिट्ठति । ભાવાર્થ-હે આયુષ્માન્ શ્રમણો! જ્યારે દ્વીપ સંબંધી કે સમુદ્ર સંબંધી એક પણ પ્રકારનો પુરોવાત, પશ્ચાત્વાત (પથ્થ), મંદવાત, મહાવાત વાતો નથી, તો પણ દાવદ્રવવૃક્ષ જીર્ણ જેવા થઈ જાય યાવત્ મુરઝાય જાય છે. |९ एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथे वा णिग्गंथी वा जाव पव्वइए समाणे बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावयाणं बहूणं सावियाणं बहूणं अण्णउत्थियाणं